અમદાવાદમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે રાત્રિ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા બીઆરટીએસ સેવા સવારના સાતથી સાંજના સાત વાગ્યા સુધી શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે. બાકીના સમયમાં બીઆરટીએસ બંધ રાખવામાં આવશે. તો ટિકિટ કાઉન્ટર સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રહેશે.
અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે જિલ્લા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મુલાકાતી અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે આવતા હોય છે જેને લઈને સંક્રમણ ફેલાવવાની શકયતા રહેલી છે. મુલાકાતી ક્યાં સ્થળ પર થી આવે છે જેની કોઈ ને ખબત હોતી નથી આવા સંજોગોમાં સરકારી કર્મચારીઓમાં પણ સંક્રમણ ફેલાઈ શકે છે એવા સંજોગોમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે જ કોરોના ટેસ્ટિંગ માટે ટેન્ટ ચાલુ કરવામાં આવ્યો છે જેથી કોઈપણ મુલાકાતી કે સ્ટાફ ને જો ટેસ્ટ કરાવવો હોઈ તો આસાની રહે.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…