GSTV
Home » News » લગ્ન બાદ ખુલી ગઈ નીકની કિસ્મત, પ્રિયંકા સાબિત થઈ લકી… મળી આ ફિલ્મ

લગ્ન બાદ ખુલી ગઈ નીકની કિસ્મત, પ્રિયંકા સાબિત થઈ લકી… મળી આ ફિલ્મ

અમેરિકી ગાયક અભિનેતા નીક જોનસ જુમાંજીઃ વેલકમ ટુ ધ જંગલની સિક્વલ ફિલ્મમાં પણ ચમકશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.

ખુદ નીક જોનસે પોતે પણ સોશ્યલ મિડિયા પર આ સમાચારને સમર્થન આપ્યું હતું. એણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ શૅર કરીને લખ્યું હતું કે જુઓ દોસ્તો, કોણ આવી રહ્યું છે…જુમાંજીની સિક્વલમાં પણ હું એલેક્સના પાત્રને રજૂ કરવાનો છું…એ વિચારે સતત ઉત્તેજિત રહું છું…

ઓરિજિનલમાં એવી કથા હતી કે એક યુવાન પાઇલટ લગભગ વીસ વરસ સુધી જુમાંજીમાં અટવાઇ પડયો હતો. આ યુવાન પાઇલટનું પાત્ર નીક જોનસે ભજવ્યું હતું.

સિક્વલની કથા વિશે નીક કશું જણાવી શક્યો નહોતો કારણ કે સર્જકોએ જ હજુ સ્ટોરીલાઇન જાહેર કરી નથી.

Read Also

Related posts

ગુજરાતના જીતેલા ભાજપના સાંસદો આજે નીકળશે દિલ્હી જવા

NIsha Patel

શાહ અને સ્મૃતિ જીતતાં ગુજરાતની રાજ્યસભાની 2 સીટો ખાલી પડી, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી

NIsha Patel

ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં નીતિન ગડકરીની કઈ ઈચ્છા અધૂરી ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!