GSTV
Home » News » Video: એ…એ….ધડામ…પ્રિયંકા ચોપરા ગબડી પડી અને પછી જે થયું તે Viral થઇ ગયું

Video: એ…એ….ધડામ…પ્રિયંકા ચોપરા ગબડી પડી અને પછી જે થયું તે Viral થઇ ગયું

Priyanka Chopra and Nick Jonas

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ અવારનવાર ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કરતા નજરે પડે છે. નિકયંકા પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં જરાય ખચકાટ નથી અનુભવતાં. સોશિયલ મીડિયાથી લઇને ઇવેન્ટ્સ સુધી આ  કપલ વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે. તાજેતરમાં જ આ કપલનો એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં પ્રિયંકા પતિ નિક સાથે છે અને બંને કોઇ મ્યુઝિક કોન્સર્ટમાંથી બહાર આવતાં નજરે આવે છે પરંતુ કોન્સર્ટમાંથી બહાર આવતા પ્રિયંકાનું સીડી પર બેલેન્સ બગડી જાય છે અને તે પડતાં-પડતાં માંડ બચે છે.

પ્રિંયંકા મીડિયાને જોઇને હેલો કરી રહી છે ત્યારે તેનું ધ્યાન સીડી પરથી હટે છે અને તે ધડામ થવાની જ હોય છે ત્યાં નિક તેને પકડી લે છે.

જણાવી દઇએ કે તાજેતરમાં જ નિકનો એક વીડિયો સોશિલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં નિક, ગોવિંદાના સૉન્ગ ‘મેરી પેન્ટ ભી સેક્સી…’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને જોઇ પ્રિયંકા પણ ખડખડાટ હસી રહી હતી. મજેદાર વાત એ છે કે આ સૉન્ગ પર નિકના ડાન્સ સ્ટેપ્સ પણ પરફેક્ટ લાગી રહ્યાં છે જેને જોઇને કોઇપણ હસી રોકી ન શકે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા હાલ ફરહા અખ્તરની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’માં નજરે આવશે. આ ફિલ્મનું ડાયરેક્શન સોનાલી બોસ કરી રહી છે. આ ફિલ્મ આયશા ચૌધરીની બાયોપિક છે.

Read Also

Related posts

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

22 વર્ષની યુવતીને થયો પ્રેમ, 6 વખત સેક્સ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!