GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

પ્રિયંકાને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોઈને પતિ નિક જોનાસે આપી આ પ્રતિક્રિયા

પ્રિયંકા ચોપડા હકીકતમાં એક સ્ટનર છે. જે અદા, આત્મવિશ્વાસ અને સ્ટાઈલની સાથે પ્રિયંકા દરેક આઉટફિટને કેરી કરે છે, તેની તુલના કોઈ પણ સાથે કરી શકાય તેમ નથી. ક્યા ડ્રેસને કઈ રીતે કેરી કરવો છે, તે કોઈ પ્રિયંકા સાથે શીખે.

હવે તેમની બ્લેક કલરની પોલ્કા ડૉટવાળી આ ટ્રાન્સપરન્ટ ડ્રેસને જોઈ લો. આ સ્ટ્રેપવાળું એક બૉડીશૂટ હતું, જે ફ્રિલ્સ અને સી-થ્રૂ ફૈબ્રિક સાથે કવર હતું. જ્યારે પ્રિયંકાના આ લુકને જોઈને તેના ચાહકો વધુ ક્રેઝી થયા અને સોશિયલ મીડિયામાં વધુ કોમેન્ટ કરવામાં આવી, તો આ અંગે પ્રિયંકાના પતિની પ્રતિક્રિયા સારી હતી.

View this post on Instagram

?

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ડ્રેસમાં પોતાની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે અને આ તસ્વીરને જોઈને નિક પોતાને રોકી શક્યા નહીં. તેમણે પોતાની પત્ની પ્રિયંકાની એક તસ્વીર પર દિલવાળી ઈમોજી પોસ્ટ કરી તો બીજી તસ્વીર પર લખ્યું, ‘damn’

View this post on Instagram

?

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

નિક દ્વારા કરાયેલા વખાણથી પ્રિયંકા વાંકેફમાં ખુશ થશે. આમ પણ પ્રિયંકા નિક માટે ખૂબ જ ક્રેજી છે. પ્રિયંકાની દ્રષ્ટિમાં નિક દુનિયાનો બેસ્ટ પતિ છે અને તેના માટે તે કશું પણ કરી શકે છે. જાહેર સ્થાનો પર અવાર-નવાર બંને એકબીજાને પ્રેમ કરતા દેખાય છે. હાલમાં જોનસ બ્રધર્સનું મ્યૂઝીક સિંગલ ‘સકર’ રીલીઝ થયું, જેમાં પ્રિયંકા પણ જોવા મળી. જોવામાં-જોવામાં આ સિંગલ નંબર વન બની ગઇ છે અને પ્રિયંકા પોતાના પતિની અણધારી સફળતાથી અત્યત ખુશ છે.

READ ALSO

Related posts

કોરોના ઇફેક્ટ : ખાલી મેદાનમાં રમતા શિખર ધવનને ડર લાગે છે!

Bansari

મોદી સરકાર આ રાજ્યને ન સંભાળી શકી તો કોરોના ક્યારેય નહીં રોકાય, હાલથી 10 ગણા કેસ હશે

Mansi Patel

નકલી હેલ્થ કાર્ડ બનાવીને રૂપિયા પડાવતો હતો આ શખ્સ,પોલીસે ધરપકડ કરી ગુન્હો નોંધ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!