GSTV
Home » News » નિયા શર્મા હોટ લુકના કારણે ફરી ચર્ચામાં, ટીવીમાં કોઈ એક્ટ્રેસ નહીં હોય આટલી સુંદર

નિયા શર્મા હોટ લુકના કારણે ફરી ચર્ચામાં, ટીવીમાં કોઈ એક્ટ્રેસ નહીં હોય આટલી સુંદર

nia sharma bold look

ઇન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાની બોલ્ડ અને બ્યૂટીફુલ તસવીરો પોસ્ટ કરનારી niasharmaનિયા શર્મા ફરી એક વખત પોતાની હૉટ અને બોલ્ડ તસવીરો માટે ચર્ચામાં છે. નિયાનો આ અવતાર તેના પ્રશંસકોએ ક્યારેય પણ જોયો નહીં હોય.

નિયા શર્મા ફરી એક વખત પોતાની હૉટ અને બોલ્ડ તસવીરો માટે ચર્ચામાં છે. નિયાનો આ અવતાર તેના પ્રશંસકોએ ક્યારેય પણ જોયો નહીં હોય.

View this post on Instagram

🥀🥀🍁🍂

A post shared by Nia Sharma (@niasharma90) on

ગયા વર્ષે એશિયાની બીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતનારી અભિનેત્રી નિયા શર્મા એક વખત ફરીથી ચર્ચામાં આવી છે.

View this post on Instagram

Certain traits ! 🌊

A post shared by Nia Sharma (@niasharma90) on

નિયાએ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર રેડ હોટ ગાઉનમાં તસ્વીરો શેર કરી હતી. બેકલેસ ગાઉનમાં તે ખૂબ જ સેક્સી જોવા મળી રહી છે.

નિયા આ પહેલાં પણ તેની બોલ્ડ તસવીરો ઈન્સટાગ્રામ પર શેર કરવા માટે જાણીતી છે.

સોશિયલ મીડિયા પર પણ નિયાની લોકપ્રિયતા ઓછી નથી.

તાજેતરમાં નિયા શર્માએ મિત્ર સાથે બીચ પર ડાન્સ મૂવ્સ કર્યા હતા તેનો વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

2 દિવસની અંદર 7 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોઈ લીધો હતો.

27 વર્ષીય નિયા શર્માએ વેબ સીરીઝમાં પોતાનો ગ્લેમરનો અંદાજ મૂક્યો હતો.

નિયાની વેબ સીરીઝની ચર્ચા તેના લેસબિયન લિપલૉક સીનના કારણે ખૂબ થઇ હતી.

તેણે આ વેબ સીરીઝમાં પોતાની કો-એક્ટ્રેસ ઈશા શર્માને લિપલૉક કરી હતી.

Read Also

Related posts

અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…

Path Shah

PM મોદીએ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અને PM સાથે ફોન પર કરી વાત, હુમલા અંગે વ્યક્ત કરી સંવેદના

Arohi

મોદી બાયોપિકની રિલીઝ માટે વિવેકે શિરડીમાં કરી પૂજા-અર્ચના

Mayur