GSTV
Home » News » નિયા શર્માએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, શેર કર્યા એટલા હૉટ ફોટોઝ કે જોતા રહી જશો

નિયા શર્માએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, શેર કર્યા એટલા હૉટ ફોટોઝ કે જોતા રહી જશો

ઇન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાની બોલ્ડ અને બ્યૂટીફુલ તસવીરો પોસ્ટ કરનારી નિયા શર્માઅ નવી વર્ષની શરૂઆત પોતાની હૉટ અને બોલ્ડ તસવીરો સાથે કરી છે. નિયાનો આ અવતાર તેના પ્રશંસકોએ ક્યારેય પણ જોયો નહીં હોય. ગયા વર્ષે એશિયાની બીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતનારી અભિનેત્રી નિયા શર્મા એક વખત ફરીથી ચર્ચામાં આવી છે.

નિયા પોતાની આ લેટેસ્ટ તસવીરોમાં યલો ટૉપ અને બિકીનીમાં આંગળી પર ફૂટબોલ નચાવતી જોવા મળી રહી છે. એક તસવીરમાં તેણે બોલને પોતાની કમર પર રાખીને પોઝ આપ્યો છે. આ તસવીરમાં તે ખૂબ જ હૉટ લાગી રહી છે.

આ ઉપરાંત તેણે પોતાની અન્ય ખૂબસુરત તસવીરો શેર કરી છે તેમાં સ્પોર્ટ્સ બ્રા સાથે બ્લૂ સ્કર્ટમાં કાતિલ લાગી રહી છે.

નિયાની આ તસવીરો સીઝલિંગ હૉટ છે. નિયા શર્મા હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરો અને વીડિયો માટે ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.5 મિલિયન ફોલોઅર્સ છે, આ ફોલોઅર્સ તેના વીડિયો અને તસ્વીરોની આતુરતાપૂર્વક રોહ જોઇ રહ્યાં હોય છે.

વીડિયો સિવાય નિયાને ફોટોશૂટનો પણ શોખ છે. થોડા સમય પહેલા તેણે એવુ ફોટોશૂટ કરાવ્યુ હતું, જેમાં તેણે ટ્રાન્સપરન્ટ કૉસ્ચ્યૂમ પહેર્યો હતો.

તેની આ તસ્વીરો પણ ઈન્ટરનેટ પર ખૂબ છવાઇ હતી. તો થોડાં સમય પહેલા તેણે ઓરેન્જ કલરની બિકીનીમાં તસ્વીરો શેર કરી હતી.

અહીં જણાવવાનું કે સીરિયલ ‘ઈશ્કમાં મરજાંવા’થી પહેલા નિયા શર્મા વિક્રમ ભટ્ટની વેબ સીરીઝમાં ‘twisted’માં પણ દેખાઇ હતી. આ વેબ સીરીઝમાં તેના રોલ અને લૂકને લઇને ઘણા વખાણ કરવામાં આવ્યા હતા.

27 વર્ષીય નિયા શર્માએ વેબ સીરીઝમાં પોતાનો ગ્લેમરનો અંદાજ મૂક્યો હતો. નિયાની વેબ સીરીઝની ચર્ચા તેના લેસબિયન લિપલૉક સીનના કારણે ખૂબ થઇ હતી. તેમણે આ વેબ સીરીઝમાં પોતાની કો-એક્ટ્રેસ ઈશા શર્માને લિપલૉક કરી હતી.

Read Also

Related posts

ટાઈગર શ્રોફે 200 કિલો વજન ઉઠાવતા, ફેન્સ થયા શોક

Kaushik Bavishi

92 રનની ઈનિંગ રમી સ્ટીવ સ્મિથે રચી દીધો આ મોટો ઈતિહાસ

Path Shah

સાવધાન! આ વેબસાઈટ પરથી ક્યારેય ન ખરીદો વીમો, બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!