ઈન્ટરનેટ પર Viral થયો નિયા શર્માનો પોલ ડાન્સ, જુઓ Hot Photos

ગયા વર્ષે એશિયાની બીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતનારી અભિનેત્રી નિયા શર્મા એક વખત ફરીથી ચર્ચામાં આવી છે. આ વખતે ઈશ્કમાં મરજાવાં સીરિયલ માટે પોલ ડાન્સ કર્યો છે. પોલ ડાન્સ કરતો નિયાનો આ હૉટ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં નિયા બ્લેક આઉટફિટમાં દેખાઇ રહી છે અને તેની કામણ અદાઓ ઘાયલ કરી નાખે તેવી છે. નિયાનો આ અવતાર તેના પ્રશંસકોએ ક્યારેય પણ જોયો નહીં હોય.

View this post on Instagram

Of sugar and ocean🌊 ! #mauritius🇲🇺

A post shared by Nia Sharma (@niasharma90) on

નિયા શર્મા હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરો અને વીડિયો માટે ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.5 મિલિયન ફોલોઅર્સ છે, આ ફોલોઅર્સ તેના વીડિયો અને તસ્વીરોની આતુરતાપૂર્વક રોહ જોઇ રહ્યાં હોય છે. પોલ ડાન્સનો આ વીડિયો પણ નિયાએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધી લાખો વખત લોકો જોઇ ચૂક્યા છે.

View this post on Instagram

Tonight in #ishqmeinmarjawan ❤️😊 @colorstv

A post shared by Nia Sharma (@niasharma90) on

થોડા સમય પહેલા નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર અમૂક વીડિયો શેર કર્યા હતા, જેમાં તેણી ખૂબ હૉટ લાગી રહી હતી.

View this post on Instagram

Ready eh?

A post shared by Nia Sharma (@niasharma90) on

વીડિયો સિવાય નિયાને ફોટોશૂટનો પણ શોખ છે. થોડા સમય પહેલા તેણે એવુ ફોટોશૂટ કરાવ્યુ હતું, જેમાં તેણે ટ્રાન્સપરન્ટ કૉસ્ચ્યૂમ પહેર્યો હતો. તેની આ તસ્વીરો પણ ઈન્ટરનેટ પર ખૂબ છવાઇ હતી. તો થોડાં સમય પહેલા તેણે ઓરેન્જ કલરની બિકીનીમાં તસ્વીરો શેર કરી હતી.

અહીં જણાવવાનું કે સીરિયલ ‘ઈશ્કમાં મરજાંવા’થી પહેલા નિયા શર્મા વિક્રમ ભટ્ટની વેબ સીરીઝમાં ‘twisted’માં પણ દેખાઇ હતી. આ વેબ સીરીઝમાં તેના રોલ અને લૂકને લઇને ઘણા વખાણ કરવામાં આવ્યા હતા. 27 વર્ષીય નિયા શર્માએ વેબ સીરીઝમાં પોતાનો ગ્લેમરનો અંદાજ મૂક્યો હતો. નિયાની વેબ સીરીઝની ચર્ચા તેના લેસબિયન લિપલૉક સીનના કારણે ખૂબ થઇ હતી. તેમણે આ વેબ સીરીઝમાં પોતાની કો-એક્ટ્રેસ ઈશા શર્માને લિપલૉક કરી હતી.

View this post on Instagram

Hey Ho!! Heyyyy hoo!! #mauritius🇲🇺

A post shared by Nia Sharma (@niasharma90) on

View this post on Instagram

The act of *patiently* waiting for his text…

A post shared by Nia Sharma (@niasharma90) on

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter