GSTV

નિયા શર્માએ ગોલ્ડન ગર્લ બનીને ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર, ફોટા જોઈને ફેન્સના મોં માંથી નીકળી ગઈ આહઃ ક્યાંક તમારું દિલ પણ ધબકારા ચૂકી જશે

Last Updated on September 10, 2021 by Harshad Patel

નિયા શર્મા સોશ્યલ મીડિયા પર સૌઓથી વધારે ફોલો કરાતી હોય તેવી ટીવી સેલેબ્સમાંની એક છે. નિયા શર્મા સમયે સમયે પોતાના ફેન્સ સાથે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. તે પોતાના ગ્લેમરસ લૂકને ફ્લોન્ટ કરતી રહે છે. હાલમાં ફરીથી એક વખત નિયાએ પોતાના બોલ્ડ ફોટોથી પોતાના ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા છે. ગોલ્ડન ડ્રેસમાં તેનો અંદાજ ખૂબજ કાતિલાના લાગી રહ્યો છે. ફોટો જોઈને તમારું દિલ પણ ધબકારા ચૂકી જશે.

આ ફોટોમાં નિયા શર્માની સુંદર ડ્રેશ ઉપર દરેક લોકોની નજર હટતી નથી. ખાસ કરીને છોકરીઓને પણ આવા ડ્રેસમાં નિયાને જોઈને ઈર્ષા આવી જશે. તો સુંદરતામાં માત આપનારી નિયા પરથી પુરુષોની નજર પણ હટતી નથી.

તેણે ગોલ્ડન શિમરી બોલ્ડ ગાઉન કેરી કર્યું છે. જે હાઈ થાઈ સ્લિટ પેટર્નમાં છે. આ હાઈસ્લિટ ગાઉનમાં નિયાના ટોન્ડ લેગ લોકોમાં ધ્યાનાકર્ષક રહ્યા હતા. આ ખૂબજ સ્ટાઈલિસ ડિપ નેક ડ્રેસમાં નિયા ખૂબજ સુંદર નજર આવી રહી છે. તેણે વેબી હેયર્સની સાથે પોતાના લુકને કમ્પ્લિટ કર્યા છે. નિયા આ શૂટમાં એક સોફા પર બેસીને પોઝ આપી રહી છે. તેની આ ફોટો જોઈને તેના ફેન્સ મદહોશ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નિયા છેલ્લી વખત પંજાબી ગીતો અખિયાં ગા ઘર ના મ્યુઝિક વીડિયોમાં જોવામાં આવ્યું હતું. નિયાએ રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરેલ એડવેન્ચર રિયાલિટી શો ખતરો કે ખિલાડી પણ જીતી શકા છે. આ સિઝન કોરોના વાયરસ મહામારી વચ્ચે 2020 માં એક સ્પેશ્યલ એડિશન હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Challenge / અજમાવી જુઓ દારા સિંહ થાલી, જો 30 મિનિટની અંદર સમાપ્ત કરો તો નહીં ચૂકવવા પડે પૈસા

Vishvesh Dave

રસોઈની રાણી ધ્યાન આપે / ભૂલથી પણ આ ધાતુના વાસણોમાં ન કરતા રસોઈ, થઇ શકે છે નુકશાન

Pritesh Mehta

ટીમ ભૂપેન્દ્ર : કોઈ પહેલી વખત જીતીને બની ગયું મંત્રી તો કોઈ છે બિલ્ડર, મંત્રીઓની જાણી લો કરમકુંડળી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!