GSTV
Home » News » એનઆઈએ દ્વારા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્રની ધરપકડ

એનઆઈએ દ્વારા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્રની ધરપકડ

એનઆઈએ દ્વારા સવારે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ શકીલ અહમદની ધરપકડ કરી છે. એનઆઈએ દ્વારા શકીલ અહમદને શ્રીનગર ખાતેના તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરાઈ છે. આ ધરપકડના કારણનો હાલ ખુલાસો થયો નથી. સૈયદ શકીલ અહમદ સરકારી કર્મચારી છે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ એનઆઈએ સલાઉદ્દીનના એક પુત્રને એરેસ્ટ કરી ચુકી છે. ગત વર્ષે એનઆઈએ દ્વારા સૈયદ શાહીદની મની લોન્ડ્રિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ સલાઉદ્દીનનો પુત્ર સૈયદ શાહિદ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

 

Related posts

નિત્યાનંદ આશ્રમનો વિવાદ વકરતા DSP સ્કૂલે આશ્રમ સાથેનો કરાર રદ્દ કર્યો

Mayur

રંગીલુ રાજકોટ હવે ટ્રાફિક ભંગ કરતું રાજકોટ, એક જ દિવસમાં 5,441 કેસ નોંધાયા

Mayur

લેબ સંચાલકો અને ડોક્ટરોનો ઓડિયો વાઈરલ થયા બાદ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી, જાણો કોણ છે સાંઠગાઠીયાઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!