Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO: Youth from Surat, Vadodara and Bharuch trapped in Belarus, know what the whole matter is

VIDEO: સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો બેલારુસમાં ફસાયા, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 21 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બેલારુસમાંથી ખાસ અહેવાલ આવ્યા છે,. જેમાં  સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો બેલારુસમાં નોકરીના યો બહાને ફસાયા હોવાનુ સામે આવ્યુ છે. નવસારીની એક મહિલાને મદદ કરવા બેલારુસમાં સ્થાયી ગુજરાતી યુવાન પહોંચતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. લાખો રૂપિયા ખર્ચીને વિદેશમાં સેટ થવાના સપના જોઈ રહેલા યુવાનો વિદેશમાં ફસાયાનો વિડિયો વાયરલ થયો છે.

App Store

 વિદેશ લઈ જવાયેલા યુવાનોને નોકરીમાં પૂરતો પગાર આપવામાં આવતો નથી

મળતા અહેવાલ પ્રમાણે આ યુવાનોને  એજન્ટ મારફતે વિદેશ લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ બેલારુસ લઈ જવામાં આવેલા યુવાનોને નોકરીમાં પૂરતો પગાર આપવામાં આવતો નથી અને ભારે માનસિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તે પ્રકારના આરોપો યુવાનોને લગાવ્યા હતા. સુરત સહિત અન્ય શહેરોના યુવાનો પણ આ રેકેટમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. યુવાનોની હાલત દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે..