VIDEO: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સત્તાવાર વિદેશ પ્રવાસના ભાગરૂપે તાજેતરમાં ઇટાલી પહોંચ્યા
સોર્સ : gstv
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સત્તાવાર વિદેશ પ્રવાસના ભાગરૂપે તાજેતરમાં ઇટાલી પહોંચ્યા હતા, જ્યાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ખૂબ જ ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કર્યું હતું.મેલોનીએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી સાથેની એક તસવીર શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે વેલકમ માય ફ્રેન્ડ..ચાર વર્ષમાં પીએમ મોદીની મેલોની સાથે આ સાતમી મુલાકાત છે. જેનાથી વેપાર, ટેક્નોલોજી, આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ જેવા સેક્ટરમાં ભારત અને ઈટાલીની દોસ્તી વધુ મજબૂત બની છે.

