Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO: India-Germany defence partnership: Rajnath Singh visits Kiel shipyard, inspects state-of-the-art submarine

VIDEO:ભારત-જર્મની સંરક્ષણ ભાગીદારી: કીલ શિપયાર્ડની મુલાકાતે રાજનાથસિંહ, અદ્યતન સબમરીનનું નિરીક્ષણ

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ત્રણ દિવસના જર્મનીની મુલાકાતે ગયેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કીલ ખાતે  'થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ'   ગ્રુપના શિપયાર્ડની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અત્યાધુનિક ટાઈપ ૨૧૨ ક્લાસની સબમરીનનું નિરીક્ષણ કર્યું અને તેમાં સવાર થઈને તેની કાર્યક્ષમતાનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ તેમને સબમરીનની અદ્યતન ટેકનોલોજી અને તેની ચોક્કસ લડાયક ક્ષમતાઓ વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેના સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા અને નૌકાદળના આધુનિકીકરણની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.

App Store