Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO/ Hanta virus : Dutch ship stopped in Spain, passengers disembarked,

VIDEO/ હંટા વાયરસની દહેશત: સ્પેનમાં ડચ જહાજ રોકી મુસાફરોને ઉતારાયા, બે ભારતીયો ક્વોરેન્ટાઇન

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્પેનના કેનેરી ટાપુઓના દરિયાકાંઠે ડચ જહાજ એમએવી હોન્ડિયસ જહાજ લગભગ 150 વ્યક્તિઓ સાથે પહોંચ્યું છે. જહાજમાં 2 ભારતીય નાગરિકો પણ સવાર છે. હંટા વાયરસ ફાટી નીકળવાના સંદર્ભમાં જહાજને દરિયાકાંઠે લગાવવામાં આવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન અને સ્પેનિશ અધિકારીઓના પ્રોટોકોલ અનુસાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. બંને ભારતીય નાગરિકો સંપૂર્ણ સ્વસ્થ અને લક્ષણો વિનાના છે.  સ્પેનિશ નેશનલ સેન્ટર ફોર ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ કોઓર્ડિનેશનએ જણાવ્યું છે કે  ક્રૂ મેમ્બર તરીકે મુસાફરી કરી રહેલા આ બંને ભારતીયોને નેધરલેન્ડ લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમને પ્રોટોકોલ અનુસાર ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે.

App Store