Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO: Australia-Sydney welcomes the New Year in grand style, sky filled with fireworks

VIDEO: ઓસ્ટ્રેલિયા-સિડનીમાં નવા વર્ષનું ભવ્ય વેલકમ, આતશબાજીથી રંગાયુ આકાશ

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 2026નું સ્વાગત ભવ્ય આતશબાજી સાથે કરવામાં આવ્યું છે. સમયના તફાવત (Time Zone)ને કારણે વિશ્વના અલગ-અલગ દેશોમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. પેસિફિક મહાસાગરના ટાપુ દેશ કિરીબાતીમાં સૌથી પહેલા વર્ષ 2026નું આગમન થયું હતું, ત્યારબાદ ન્યૂઝીલેન્ડમાં પણ નવા વર્ષની ધામધૂમથી શરૂઆત થઈ હતી.

App Store
સિડનીમાં ન્યૂ યર સેલિબ્રેશન
 
સિડનીમાં ન્યૂ યર સેલિબ્રેશનનો ખાસ વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈ ખરેખર તમારું મન ખુશ થઈ જશે. 
 
 
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે સિડની હાર્બર બ્રિજ ખાતે ભવ્ય સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિશ્વભરના દર્શકોની ભીડ એકઠી થઈ હતી. દરમિયાન રહેવાસીઓ અને પ્રવાસીઓ ચમકતા આતશબાજી જોવા માટે વોટરફ્રન્ટ પર એકઠા થયા હતા.