Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump's Ultimatum to Iran, Last Chance for Negotiations

VIDEO: ટ્રમ્પનું ઈરાનને અલ્ટીમેટમ, વાટાઘાટો માટે છેલ્લી તક

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની સંભવિત વાટાઘાટોને લઈને મોટું નિવેદન આપતા તેને કરાર માટેની છેલ્લી તક ગણાવી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આગામી એકથી બે દિવસમાં હોર્મુઝની ખાડી અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ મુદ્દે ચર્ચા શરૂ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે પ્રક્રિયામાં પહેલા હોર્મુઝની ખાડી ખોલવાનો અને ત્યારબાદ પરમાણુ નિઃશસ્ત્રીકરણનો તબક્કો રહેશે. જોકે ઈરાનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાઓને ફગાવી અમેરિકા સાથે કોઈ સત્તાવાર વાતચીત ચાલી રહી ન હોવાનું સ્પષ્ટ કર્યું છે. ઈરાને કહ્યું છે કે હોર્મુઝની ખાડીમાં શિપિંગ પુનઃ શરૂ કરવા માટે હાલ માત્ર ઓમાન સાથે ચર્ચા ચાલી રહી છે.

App Store