Archive

Category: World

ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હજુ પણ બદલો લેવા મારી રહ્યું છે હવાતિયા, સરહદે એફ-16 વિમાન સહિતનો કાફલો ખડક્યો

એવા અહેવાલો છે કે સરહદે પાકિસ્તાને પોતાના એરફોર્સ અને સૈન્યને હાઇએલર્ટ કરી દીધુ છે અને સરહદે પોતાના યુદ્ધ વિમાનો એફ-૧૬ને ખડકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરની સરહદે મોટા પ્રમાણમાં સૈન્યને પણ ખડકી દેવાયું છે. સાથે રાવલપીંડી સ્થિત પાક….

મહિલા પ્લેનમાં બેસી ગઈ અને પ્લેન ઉડાન ભર્યા બાદ યાદ આવ્યું કે બાળક તો પ્રતિક્ષા ખંડમાં જ ભૂલાય ગયું

એક મહિલા મુસાફર ટર્મિનલના પ્રતિક્ષા ખંડમાં પોતાનું બાળક ભુલી જતાં સાઉદી એરલાઇનની ફલાઇટ નંબર એસવી૮૩૨ને ટેકઓફની થોડી મિનિટોમાં જ જીદ્દાહના અબ્દુલ અઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફરવું પડયું હતું.સામાન્ય રીતે કોઇ મોટી ઇમર્જન્સી હોય તો જ વિમાનને પરત ફરવા પરવાનગી…

10 લાખ કારો ખામી સાથે ગ્રાહકને વેચાઈ ગઈ, પછી કંપનીએ જે કર્યું એ વાહ વાહ કરવા જેવું છે

હોન્ડાએ અમેરિકામાં ખામીયુક્ત એરબેગ બદલવા માટે દસ લાખ કારો પરત બોલાવી દીધી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ૨૦૦૧ થી ૨૦૧૬ સુધીમાં વેચાયેલી એક્યુરા અને હોન્ડા મોડેલ ધરાવતી કારોને પરત બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એરબગની ખામીને કારણે…

બ્રિટને નિરવ મોદીની ધરપકડ માટે માગ્યા અનેક વખત દસ્તાવેજ, ભારત સરકારે કોઇ જ જવાબ આપ્યો નહોતો

૧૪ હજાર કરોડથી વધુનું ફુલેકુ ફેરવી વિદેશ ભાગી ગયેલો નિરવ મોદી હાલ લંડનમા આરામથી હરીફરી રહ્યો છે જેનો વીડિયો પણ બહાર આવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે એનડીટીવીના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નિરવ મોદીની ધરપકડ કરવા માટે બ્રિટને ભારત…

બસ લાઈટ ઑન-ઑફ કરવાના મળી રહ્યાં છે 1 લાખ 62 હજાર રૂપિયા, આ રેલવે સ્ટેશને નિકાળી ભરતી

ઓછામાં ઓછું કામ કરીને વધારે પૈસા મળે તો તેમાં શું ખરાબી છે, પરંતુ આવી તક ખૂબ ઓછી મળે છે. હવે તમને કોઈ કહે કે તમારે ફક્ત લાઈટ ઑન-ઑફ કરવાનો પગાર 1 લાખ 62 હજાર રૂપિયા મળશે તો વિશ્વાસ આવશે નહીં….

ભારતને AFTF પેનલના સભ્યપદેથી હટાવવા કાવતરું, એશિયામાંથી અન્ય કોઇ પણ દેશ પસંદ કરો પણ ભારત નહીં ચાલે તેવી પાક.ની શેખી

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતે કેટલાક આક્રામક પગલા ભર્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાન ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવા લાગ્યું છે. પાકિસ્તાને એફએટીએફ પેનલ એટલે કે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સમાંથી ભારતનું નામ કાઢી નાખવાનું દબાણ વધાર્યું છે. આ માટે…

કોલંબિયામાં એન્જિનમાં ખરાબી થવાના કારણે વિમાન ક્રેશ, મેયર સહિત 14ના મોત

કોલંબિયામાં વિમાની દુર્ઘટનામાં એક મેયર અને તેમના પરિવાર સહિત ૧૪ લોકોના મોત થયા છે. અમેરિકા દ્વારા બનાવવામાં આવેલા ડગલસ ડીસી-૩ વિમાન સાથે આ દુર્ઘટના ઘટી હતી.  લેટિન અમેરિકી દેશ કોલંબિયામાં શનિવારે એક વિમાની દુર્ઘટના ઘટી હતી જેમાં મેયર અને તેમના…

ઇથિઓપિયા એરલાઇનની ફ્લાઇટ ક્રેશ, ચાર ભારતીયો સહીત 157 લોકોનાં મોત

ઇથિઓપિયન એરલાઇનની એક ફ્લાઇટ આજે ટેકઓફ કર્યાના માત્ર છ મિનિટમાં જ ક્રેશ થતાં તેમાં બેસેલા તમામ ૧૫૭ લોકો માર્યા ગયા હતા, એમ એરલાઇન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. બોઇંગ ૭૩૭-૮ મેક્ષ ક્યા કારણસર તુડી પડયું તે…

માથાના દુ:ખાવા બાદ મહિલા થઈ બેહોશ, હોશ આવતાં જ…

થોડું વિચારીને જુઓ કે સવારે પોતાની પત્ની ઉંઘીને ઉઠે અને તમને ઓળખવાનો ઈન્કાર કરે તો..? સ્વાભાવિક છે કે એક ક્ષણ માટે તમે મજાક સમજશો, પરંતુ આ મજાક નહીં હકીકત છે. હાલમાં જ એક મહિલાની સાથે થયુ, જે કોઈ પણ વ્યક્તિને…

કોલંબિયામાં વિમાન દુર્ઘટનામાં 12 લોકોનાં મોત

કોલંબિયામાં એક વિમાન દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થઈ ગયા. નાગરિક સુરક્ષા આપાત સેવાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. આપાતકાલીન સેવાએ જણાવ્યું કે ડગલસ ડીસી-3 વિમાન દેશના મધ્ય-પૂર્વમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ વિમાનમાં બે એન્જિન લાગેલા હતા. તેમણે એ…

પાકિસ્તાનની સરકારે આતંકી હાફીઝ સઇદના શુક્રવારના પ્રવચન પર મૂક્યો પ્રતિબંધ, તેના તમામ રેસિડેન્સી ક્વાટર્સ, પુસ્તકાલય, દુકાનો સીલ

મુંબઇ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ આતંકી હાફીઝ સઇદના જુમ્મા(શુક્રવાર)ના પ્રવચન પર પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે.  લાહોરમાં હાફીઝ સઇદના સંગઠન જમાત ઉદ દાવાના હેડ કવાર્ટરમાં તમામ રેસિડેન્સી કવાટર્સ, પુસ્તકાલય, દુકાનો સીલ કરી દેવામાં આવી છે.  ૨૦ વર્ષ…

નાઈટ ક્લબમાં મસ્ત નાચી રહ્યાં હતા અને અચાનક ગોળીબાર થયો, 15 લોકોનાં મોત અને ચાર ઘાયલ

મેક્સિકોની મધ્યમાં આવેલ એક નાઇટ ક્લબમાં ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા ૧૫ લોકોનાં મોત થયા છે તેમ તપાસકર્તાઓએ જણાવ્યું છે. સરકારી વકીલની ઓફીસના પ્રવક્તા જુઅન જોસ માર્ટિનેઝે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગોળીબારની આ ઘટનામાં અન્ય ચાર લોકો ઘાયલ થયા છે….

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ લાહોર હાઇકોર્ટમાં આ અરજી દાખલ, પાકના બંધારણનું કર્યું ઉલ્લંઘન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ખુરશી ખતરામાં આવી શકે છે. તેમની વિરુદ્ધ લાહોર હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને અયોગ્ય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં ઇમરાન ખાન પર ઇમાનદાર અને ધર્મપરાયણ નહી…

અમેરિકા અને ચીનની ટ્રેડ વોર વચ્ચે ટ્રમ્પે આપ્યું આ નિવેદન

ચીન સાથે વેપાર કરારની મંત્રણામાં ભંગાણના સમાચારો વચ્ચે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે જો તેમને વિશ્વાસ પડશે કે ચીની વસ્તુઓ અમેરિકા માટે સારી છે તો જ તેઓ ચીન સાથે વેપાર કરાર કરશે. જો કે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતાં તેમણે…

જાપાનની આ મહિલા વિશ્વની સૌથી ઉંમર લાયક જીવીત વ્યક્તિ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા કરાયું સન્માન

કાને તનાકા નામની જાપાની મહિલા વિશ્વની સૌથી ઉંમર લાયક જીવીત વ્યક્તિ છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા ૧૧૬ વર્ષની ઉંમર ધરાવતી આ જાપાની મહિલાનું સૌથી વધારે ઉંમર ધરાવનાર જીવીત વ્યક્તિ તરીકેના ખિતાબથી સન્માન કરવામાં આવ્યું હતું.  ગિનિસ બુક ઓફ…

મેક્સિકોની નાઇટ ક્લબમાં ફાયરિંગ થતાં અફરાતફરી : 15નાં મોત, ચાર ઘાયલ

મધ્ય મેક્સિકોના લા પ્લાયા નાઈટ ક્લબમાં અચાનક ફાયરિંગ થતાં અફરાતફરી મચી હતી. નાઈટ ક્લબમાં ઘૂસેલા બંદૂકધારીએ લોકો પર આડેધડ ફાયરિંગ કર્યાં. જેમાં 15નાં મોત થયાં. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાં છે. જેમાંથી ચારની હાલત ગંભીર છે. મેક્સિકોના પબ્લિક પ્રોસીક્યૂટર ઓફિસના…

પાક વડાપ્રધાન ઇમરાન ખાન : સરકાર દેશમાં કોઇ પણ આતંકવાદી સંગઠનને ઉછરવા દેશે નહીં

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દુનિયાભરની ટીકા-ટીપ્પણીનો સામનો કરી રહેલા પાકિસ્તાન હવે આતંકીઓ સામે કાર્યવાહીનું વાત કરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે કહ્યું કે તેમની સરકાર દેશમાં તેવા કોઇ પણ આતંકવાદી સંગઠનને ઉછરવા દેશે નહીં. જે દેશની બહાર…

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પર પાકિસ્તાનનું જૂઠાણું, રીપોર્ટિંગ કરવા જતા પત્રકારોને અટકાવાયા

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના જે સ્થળે એરસ્ટ્રાઈક કરી હતી તે સ્થળે પાકિસ્તાનની સરકાર મીડિયાને જવા દેતી નથી. મીડિયા એ સ્થળે જાય તો પાકિસ્તાનના જૂઠાણાંની પોલ ખૂલી જાય એવા ડરથી છેલ્લાં નવ દિવસમાં ત્રણ વખત રીપોર્ટરને જતા અટકાવાયા હતા. પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં…

કાબુલમાં આતંકીઓએ ભીડ પર હુમલો કર્યો, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકીઓએ મોર્ટારથી ભીડ પર હુમલો કર્યો હતો. કાબુલમાં થયેલો હુમલો પીડી13માં થયો હતો. જ્યાં અબ્દુલ અલી મઝારીની 24મી પુણ્યતિથિનો સમારોહ ચાલી રહ્યો હતો. ઘણી મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલા ભીડ પર ફાયરિંગ…

પાકને યુરોપિયન સંઘે આપ્યો વધુ એક ઝટકો, વૈશ્વિક સ્તરે આ મુદ્દો ઉઠાવી ભારતને બદનામ કરવાનું ષડયંત્ર ઊંધે માથે પછડાયું

પાકિસ્તાને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની યુરોપિયન સંઘ સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ યુરોપિયન સંઘે પાકિસ્તાને સ્પષ્ટ ઈનકાર કરીને વધુ એક ઝટકો આપ્યો હતો. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની તરફેણ ન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય યુરોપિયન સંઘે કર્યો હતો. કાશ્મીર મુદ્દે જૂઠાણાં ચલાવીને ભારતને…

આ બિઝનેસમેનને દીકરી માટે જોઈએ છે સુયોગ્ય જમાઈ, દહેજમાં મળશે અધધ… રૂપિયાનું સામ્રાજ્ય

હાલના સમયમાં લગ્ન પણ એક સ્પર્ધા બની ગઇ છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નમાં કંઈક અલગ કરવા માંગે છે. એક સમયમાં સ્વયંવરની પ્રથા પ્રચલિત હતી. રામચરિત માનસમાં માતા સીતાના સ્વયંવરનુ વર્ણન પણ છે. સ્વયંવર પ્રાચીન કાળથી પ્રચલિત એક હિન્દૂ પરંપરા છે,…

પાકિસ્તાનને વધુ એક ઝટકો, UNએ હાફિઝ સઇદની આ અરજીને ફગાવી દીધી

તો આતંકવાદના મુદ્દે વિશ્વના ચોતરફા દબાણનો સામનો કરી રહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ આતંકી સંગઠન લશ્કરે તોઇબાના વડા અને 26-11ના મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ પરનો પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર…

આ ગુફામાં ઉંઘવા માટે દૂર-દૂરથી આવે છે લોકો, કારણ છે રસપ્રદ

સામાન્ય રીતે લોકો પોતાની બિમારીઓની સારવાર કરાવવા માટે તબીબોની પાસે જાય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી ગુફા પણ છે, જ્યાં લોકો ઉંઘવા અને પોતાની બિમારીઓની સારવાર કરાવવા માટે જાય છે. એવુ મનાય છે કે આ…

લો બોલો! ચંદ્ર બાદ હવે ચીન પોતાનો સૂરજ ઉગાડશે

ચીન પોતાની અવનવી તરકીબો માટે જાણીતું છે. લોકોને માન્યામાં ન આવે તેવી કલા-કારીગરી પણ ચીન કરી બતાવે છે. ત્યારે ફરીવાર ચીનમાંથી લોકોને આશ્ચર્યચકિત કરનારો એક અહેવાલ આવ્યો છે. તમને જાણીને નવાઇ લાગશે ચીન આકાશમાં હવે આર્ટિફિશિયલ સુરજ સ્થાપિત કરવાની તૈયારીમાં…

ટ્રમ્પે એવો નિર્ણય કર્યો કે ઈમરાન જ નહીં પણ આખુ પાકિસ્તાન ચોધાર આંસુએ રડશે

આતંકવાદને પનાહ આપનારા દેશ પાકિસ્તાનને એક મોટો ખતરો ગણવામાં આવે છે. યુ.એસ. સરકારે નક્કી કર્યું છે કે તે પાકિસ્તાની નાગરિકો માટે ત્રણ મહિનાથી વધુ વિઝા આપશે નહીં. તે પહેલાં પાકિસ્તાનના નાગરિકોને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી પાંચ વર્ષના વિઝા આપવામાં આવતા હતા….

ગધેડાના કારણે ખુલ્યું વર્ષો જૂનું ઊંડુ રહસ્ય, અચાનક સામે આવી ‘રહસ્યમયી દુનિયા’ની હકીકત

ઈજીપ્તના એલેક્ઝાન્ડ્રીયામાં વર્ષો પહેલા એક ગધેડાના કારણે એવી રહસ્યમયી દુનિયા સામે આવી હતી, જેને જોઈને લોકો અચંબિત થયા હતાં. લોકોને લાગતુ હતુ કે આ રહસ્ય હંમેશા રહસ્ય રહીં ગયુ છે, પરંતુ આ એક ગધેડાએ રહસ્ય પરથી પડદો ઉઠાવી લીધો હતો….

અહીં બધાની સામે કપડાં ઉતારીને યુવક-યુવતીઓ કરે છે પ્રેમનો એકરાર, મનાવાય છે ખાસ તહેવાર

આમ તો દુનિયાભરમાં અત્યારે ઘણા તહેવાર મનાવાઈ રહ્યાં છે. અત્યારે દુનિયાભરના અલગ-અલગ ભાગોમાં કાર્નિવલસ, ફેસ્ટિવલની સિઝન છે. આ સમયે દુનિયાના અમુક દેશોમાં માર્ડી ગ્રાસ ફેસ્ટિવલની ધૂમ ચાલી રહી છે. “NOLA No Call” has been a huge part of #MardiGras19 But…

ભારત સિવાય અહીંયા બે એરપોર્ટ અને એક રેલવે સ્ટેશન પર 3 પાર્સલ બોમ્બ મળ્યાં: 2 ડિફ્યૂઝ, 1 વિસ્ફોટ

લંડનના બે એરપોર્ટ અને એક રેલવે સ્ટેશન પર પાર્સલ દ્વારા પાર્સલ બોમ્બ મોકલવામાં આવ્યાં હતાં. જેમાંનો એક બોમ્બ ફાટ્યો હતો પરંતુ એના કારણે જાનમાલનું નુકસાન થયાના અહેવાલ નથી. આતંકવાદીઓના કાવતરાને પોલીસે નિષ્ફળ બનાવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ…

બ્રિટનના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાસેથી ત્રણ બોમ્બ મળ્યા, સુરક્ષા તંત્ર એલર્ટ

બ્રિટનના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાસેથી ત્રણ બોમ્બ મળ્યા છે. જેમાં એક બોમ્બ બ્લાસ્ટ થતા સુરક્ષા તંત્ર એલર્ટ બની ગયુ છે. લંડનના બે મુખ્ય એરપોર્ટ એટલે કે હિથ્રો એરપોર્ટ અને સીટી એરપોર્ટમાં એક બેગમાંથી બોમ્બ મળ્યા હતા. આ સિવાય વાટરલુ…

પતિ ઉંઘી જતાં પત્ની પોર્ન વીડિયો જોઈ રહી હતી : એક વીડિયો ખુલતાં ઉડી ગયા હોશ

એક મહિલા ત્યારે હેરાન થઈ જ્યારે તેને જાણવા મળ્યું કે તેનો પતિ એક ગે પૉર્ન સ્ટાર છે. અમેરીકાની એક મહિલાએ પોતાની ઓળખ છૂપાવીને રેડિટ રિલેશનશિપ એડવાઈસ ફોરમ પર લખ્યું, જ્યારે મારો પતિ ઉંઘી રહ્યો હતો ત્યારે હું પોર્ન વીડિયો જોઈ…