Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iranian Foreign Minister Abbas Araghchi to hold important meeting with Putin, discuss ceasefire

VIDEO: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પુતિન સાથે કરશે મહત્ત્વની બેઠક, યુદ્ધવિરામ પર થશે ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈરાન અમેરિકા અને ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી રશિયા પહોંચ્યા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે બેઠક. આ બેઠકમાં યુદ્ધવિરામ અને પ્રાદેશિક સુરક્ષા અંગે બંને વચ્ચે ચર્ચા થશે.

App Store