Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Fierce fire on ferry in Indonesia, 5 dead, several missing

VIDEO: ઇન્ડોનેશિયામાં ફેરીમાં ભીષણ આગ, 5ના મોત, કેટલાક લોકો લાપતા

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઇન્ડોનેશિયાના મદુરા દ્વીપ નજીક એક પેસેન્જર ફેરીમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફેરીમાં સવાર 271 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી અત્યાર સુધી 225 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 41 લોકો હજુ લાપતા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને દરિયામાં મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. સુરાબાયા થી મકાસર જઈ રહેલી ફેરીમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બચાવ ટીમો અનેક જહાજોની મદદથી આસપાસના દરિયાઈ વિસ્તારમાં લાપતા લોકોની શોધખોળ કરી રહી છે.

App Store