VIDEO: ગાઝામાં દરરોજ રાત્રે 30થી 40 લોકોને મારવા જોઈએ: ઈઝરાયેલના મંત્રી
સોર્સ : gstv
ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામાર બેન-ગ્વિરે તાજેતરના એક પોડકાસ્ટમાં ગાઝા પટ્ટીમાં લક્ષિત હત્યાઓ વધારવાની હિમાયત કરતા દરરોજ રાત્રે ૩૦ થી ૪૦ લોકોને મારવાની માંગ કરી છે.તેમણે જણાવ્યું કે આ કાર્યવાહી માત્ર તાત્કાલિક જોખમ ઊભું કરતા લોકો પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગાઝામાં સૈન્ય કાર્યવાહી ઘટાડવાના પગલાંઓ પર ચર્ચા ચાલી રહી છે, જેના પર મંત્રીએ વડાપ્રધાન સાથે અસંમતિ વ્યક્ત કરી છે.

