Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 1,340 Indians cut their lives short in the last three years in the Gulf countries, the central government gave information in the Parliament, know this is the reason

VIDEO: ખાડી દેશોમાં છેલ્લા ત્રણ વર્ષ 1,340 ભારતીયોએ જીવન ટૂંકાવ્યું, સંસદમાં કેન્દ્ર સરકારે આપી માહિતી, જાણો આ છે કારણ

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં ગલ્ફ દેશોમાં એક હજાર ત્રણસો ચાલીસ ભારતીય નાગરિકોએ આત્મહત્યા કરીને જીવ ગુમાવ્યો છે. સંયુક્ત આરબ અમીરાતમાં સૌથી વધુ ૫૧૧ કેસ નોંધાયા છે, ત્યારબાદ સાઉદી અરેબિયામાં ૩૫૪, કુવૈતમાં ૧૬૨, ઓમાનમાં ૧૪૬, બહેરીનમાં ૧૦૧ અને કતારમાં ૬૬ કેસ છે. ૨૦૨૩થી ૨૦૨૫ વચ્ચે વિદેશમાં કુલ ૧,૯૦૦થી વધુ ભારતીયોએ આત્મહત્યા કરી છે, જેમાં ખાડી  દેશોનો હિસ્સો ૭૦ ટકાથી વધુ છે. મલેશિયામાં ૧૩૧ અને અમેરિકામાં ૬૨ કેસ નોંધાયા છે.

App Store