GSTV
Home » News » World

Category : World

વિશ્વના આ દેશે અન્ય દેશોમાંથી આવતા ઈમામો પર લગાવ્યો પ્રતિબંધ

Pravin Makwana
જર્મનીમાં મુસ્લિમોને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે હવે ફ્રાન્સે પણ પોતાના દેશમાં વિદેશી ઈમામોને પ્રવેશવા દેશે નહીં. ફ્રાન્સની સરકારે આવો નિર્ણય એટલા માટે...

ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત

Mansi Patel
બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમને દિલ્હી એરપોર્ટ પરથી પરત જવાનું કહેવામાં આવ્યું હતું જે અંગે ઘણો વિવાદ પણ થયો હતો. ભારતમાં એન્ટ્રી ન મળવાને કારણે ડેબ્રી...

ચીનમાં કોરોનાના કારણે ભારેલો અગ્નિની સ્થિતિ, આ દેશમાં હવે ચીની નાગરિકો નહીં જઈ શકે

Mayur
ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં બે હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 70 હજારથી વધારે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તો બીજી...

જો અમેરિકામાં FBના CEO પદે માર્ક ઝકરબર્ગ રહેશે, તો ટ્રમ્પ આરામથી ચૂંટણી જીતી જશે

Mayur
થોડા સમય પહેલા દાવોસ ખાતે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં બોલતા અમેરિકી ઉદ્યોગપતિ અને દાનવીર જ્યોર સોરોસે ટ્રમ્પ-મોદી-પુતિન-ઝિનપિંગ જેવા નેતોઆને આડે હાથ લીધા હતા. હવે સોરોસે સૌથી...

મસૂદ અઝહરને ‘ગાયબ’ કરી દેવાની અસર, પાકને બ્લેક લિસ્ટમાં મુકવા અંગે આજે FATAFની બેઠકમાં નિર્ણય

pratik shah
આતંકવાદના આકા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ હાલ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુક્યું હતું જેમાંથી તેને હાલ બહાર...

ક્લાઈમેટ ચેન્જ સામે લડવા એમેઝોનના જેફ બેઝોસ રૂપિયા 715 અબજ ફાળવશે

Mayur
ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોનના માલિક જેફ બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામેની લડત માટે 10 અબજ ડૉલરના ડોનેશનની જાહેરાત કરી છે. રૂપિયામાં ગણતરી કરીએ તો આ રકમ...

ચીનમાં સારવાર કરી રહેલા ડોક્ટરોનો જીવ જોખમમાં, વુહાનની સૌથી મોટી હોસ્પિટલના ડાયરેક્ટરનું થયું મોત

pratik shah
ચીનમાં કોરોના વાઇરસના એપી સેન્ટર ગણાતા વુહાનની સૌથી મોટી હોસ્પિટલના ડાયરેક્ટરનું જ વાઇરસને કારણે મોત નિપજ્યું છે. વુહાનમાં આવેલી વુચાંગ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે સેવા આપી...

માત્ર મુસ્લિમ હોવાના કારણે જ ચીને લાખો લોકોને ડીટેન્શન કેમ્પમાં ધકેલ્યા

Mayur
ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ દ્વારા મેળવવામાં આવેલા અહેવાલ અનુસાર, ચીને ઉઇઘર પ્રાંતના લાખો મુસ્લિમોને એટલા માટે કેદ કર્યા હતા કે તેઓ ઇસ્લામના અનુયાયી છે....

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana
અમેરિકાના દરેક રાષ્ટ્રપતિ માટે એરફોર્સ વન એરોપ્લેન હંમેશા એક્શન મોડમાં હોય છે. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. જે એરફોર્સ વનમાં મુસાફરી કરે છે. પણ...

કંઈ એમ જ નથી કહેવાતા જગત જમાદાર, ટ્રમ્પના સુરક્ષા કાફલાની આવી હોય છે ખાસિયતો

Pravin Makwana
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ પ્રમુખ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હવે તેમના આગમનને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સ્વાભાવિક છે, વિશ્વની મહાસત્તાના...

પાકિસ્તાનને આ બે દેશોએ બચાવ્યું, ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાના ઈમરાનના ઉધામા ન ફળ્યા

Pravin Makwana
આતંકી ફંડીંગ અને મની લોન્ડ્રીંગ પર નજર રાખનારી વૈશ્વિક સંસ્થા એફટીએફે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, મલેશિયા અને...

કોરોનામાં એવા વ્યક્તિનું થયું મોત કે જેના સમાચાર વિશ્વભરમાં હેડલાઈન્સ બન્યા

Mansi Patel
કોરોનાએ ચીન સહિત સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાવી દીધો છે. ત્યાં રોજ દરરોજ મૃતકઆંકમાં વધારો થતો જાય છે. ચીનમાં અત્યાર સુધી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1,900...

ઓ બાપ રે : કોરોના વાયરસના કેસોમાં ભયંકર વધારો, આંકડા ઘડિયાળના કાંટાની સ્પીડે વધ્યા

Arohi
ચીનમાં કોરોનાના કેર વચ્ચે અત્યાર સુધીમાં  71 હજારથી વધારે લોકોને ખતરનાક વાયરસનો ચેપ લાગ્યો છે. ચીનમાં 70 હજાર 548 કેસ નોંધાયા છે. જે પૈકી ૧...

કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ ક્યાં થયો? 605 ચામાચીડિયાને એક લેબમાં રાખવામાં આવ્યા હતા અને…

Arohi
ચીનની લેબમાં જ કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ થયો હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે.  કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં 1 હજાર 800થી વધુ લોકોના...

ચીનમાં કોરોનાનો આંતક, સરકારે ચલણી નોટો બાબતે કર્યો મહત્વનો નિર્ણય

pratik shah
ચીનમાં કોરોના વાયરસનો આતંક એટલો વધી ગયો છે કે ત્યાંની સરકારે હજારો કરોડોની ચલણી નોટ્સને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે...

40 વર્ષ પહેલા પ્રકાશિત થઈ નવલકથા, ચીનમાં વાયરસજન્ય રોગચાળાનું છે વર્ણન

pratik shah
ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી સોમવારે વધુ 105 લોકોના મોત બાદ મોતનો આંકડો 1,770 ને પાર પહોંચી ગયો છે, જ્યારે 70,548 લોકોને ચેપ લાગ્યો હોવાનું કહેવાય...

ચીનની કરન્સી પર પણ Coronavirusની ઈફેક્ટ, 84,000 કરોડ નોટ નષ્ટ કરવાનો આદેશ

Mansi Patel
ચીનમાં કોરોના વાયરસનો આતંક એટલો વધી ગયો છે કે ત્યાંની સરકારે હજારો કરોડોની ચલણી નોટ્સને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે...

FATFની બેઠક પહેલાં મસૂદ અઝહર લશ્કરની કેદમાંથી થઈ ગયો ગુમ, પાકે હાથ અદ્ધર કર્યા

Mansi Patel
ટેરટ ફંન્ડિગ અને મની લોન્ડરીંગને લગતી પ્રવૃત્તિઓ પર ચાપતી નજર રાખતી ફાયનાન્સિયલ ટાક્સ ફોર્સ (FATF)ની બેઠક યોજાય તે અગાઉ પ્રતિબંધિત આતંદવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM)નો સરગના...

ભારત આ મદદ નહીં કરે તો પાકિસ્તાનને ખાવાના પણ પડશે ફાંફા, મદદ માટે હાથ લંબાવ્યો

Mansi Patel
ભારતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના વેપાર પર પ્રતિબંધ તો મુકી દીધો છે પણ હવે પાકિસ્તાનને જ આ નિર્ણય ભારે પડી...

આખરે ચીને સ્વીકારી લીધું, આ લેબોરેટરીમાંથી ફેલાયો કોરોના વાયરસ અને 1700 લોકોને મોતની ચાદર ઓઢાળી દીધી

Mayur
ચીનમાં ફેલાયેલા કોરોના વાયસરના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો હવે 1700 પર પહોંચ્યો છે. રોજે રોજ આ વાયરસની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા વધી રહી છે...

ચીનમાં કોરોના ઘટ્યાના દાવાઓ વચ્ચે કુલ 1665ના મોત

Mayur
ચીને દાવો કર્યો છે કે કોરોના વાઇરસમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે તેમ છતા મૃત્યુઆંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. બે દિવસ...

8 વર્ષની બાળકી વૃદ્ધ થઇને મોતને ભેટી, કેવી છે આ બિમારી?

Bansari
યુક્રેનના વોલિન શહેરમાં આઠ વર્ષની બાળકીનું વૃદ્ધત્વના કારણે મૃત્યુ થયું છે. આ બાળકીને ખૂબ જ જૂજ કિસ્સામાં જોવા મળતો પ્રોજેરિયા થયો હોવાથી આઠ વર્ષની વયે...

ટોચની બ્રિટિશ ટીવી હોસ્ટ કેરોલિન ફ્લેકનું નિધન, અભિનેત્રી વિરૂદ્ધ બોયફ્રેન્ડ સાથે મારપીટનો કેસ ચાલી રહ્યો હતો

pratik shah
ટોચની બ્રિટિશ ટીવી હોસ્ટ કેરોલિન ફ્લેકનું નિધન થયું છે અને તેના પરિવારજનોએ હિટ રિયાલિટી શો ‘લવ આઈલેન્ડ’ સાથે સંકળાયેલા ત્રીજા સિતારાના અવસાનના સમાચારની પૃષ્ટિ કરી...

યમનમાં સાઉદી અને હૂતી વિદ્રોહીઓ વચ્ચે ભારેલો અગ્નિ, સેનાના હવાઈ હુમલામાં 32 લોકોનાં મોત

Mayur
યમનમાં સાઉદી અરબ અને હૂતી વિદ્રોહીઓ વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. પોતાનું પ્લેન ક્રેશ થઈ ગયું ત્યાર બાદ સાઉદીએ યમનના હૂતી વિદ્રોહીઓના ઠેકાણા પર...

ઇરાકમાં અમેરિકી દૂતાવાસ અને સૈન્ય મથકો પર ચાર રોકેટ હુમલા

Mayur
ઇરાકમાં અમેરિકાની એમ્બેસી પાસે રોકેટ હુમલો થયો છે. હાલ ઇરાન અને અમેરિકાની વચ્ચે તકરાર ચાલી રહી છે. આવી સિૃથતિમાં આ રોકેટ હુમલો કરવામાં આવ્યો છે....

બુરૂંડીની સામૂહિક કબરોમાંથી રેકોર્ડ બ્રેક 6,000 કંકાલ મળતા ચકચાર

Mayur
આફ્રિકી દેશ બુરૂંડીમાં જમીનના ખોદકામ દરમિયાન છ સ્થળોએથી 6,033 લોકોના હાડપિંજર મળી આવ્યા છે. આ સાથે જ ગોળીઓ, ચશ્મા કપડાં સહિતની સામગ્રીઓ પણ મળી આવી...

બ્રિટનમાં ફરી વળેલા ડેનિસ વાવાઝોડા સામે ડેન્જર ટુ લાઇફની સરકારની ચેતવણી

Mayur
રવિવારે આખા બ્રિટનમાં આવેલા ડેનિસ વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડયો હતો જેમાં અનેક શહેરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.ભારે પવન ફુંકાતા સરકારે દક્ષિણ વેલ્સમાં  જીવન...

કોરોના’ના કારણે વૈશ્વિક આર્થિક મંદીની શક્યતા : IMFની ગંભીર ચેતવણી

pratik shah
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલીના જ્યોર્ર્જિવાએ દુબઇમાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની મહામારીના કારણે વર્ષ 2020માં વૈશ્વિક વિકાસ...

રેપ કરવા જઈ રહેલા બોસની સ્વબચાવ માટે મહિલાએ હત્યા કરી નાખી : સરકારે ફાંસી આપી દીધી

Mayur
સાઉદી અરેબિયામાં દુષ્કર્મ કરી રહેલા બોસને રોકવા ઇન્ડોનેશિયન મહિલાએ હુમલો કરતા તેના મૃત્યુ થયું હતું. જેથી આ મહિલાને હત્યાના ગુના હેઠળ દોષિત ઠેરવી ફાંસી આપી...

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah
વિશ્વમાં સોશિયલ મીડિયાનો વપરાશ બહોળા પ્રમાણમાં થાય છે. સોશિયલ મીડિયા દ્વારા આપણે વિશ્વની તમામ પ્રકારની ખબરોને પણ જાણી શકાય છે. ત્યારે પાડોશી દેશ પાકિસ્તાને એક...
Do NOT follow this link or you will be banned from the site!