Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: 'Stree Shakti' roars in Chennai: Mahila Congress storms the stage demanding 33% reservation

VIDEO: ચેન્નાઈમાં 'સ્ત્રી શક્તિ'નો હુંકાર: 33 ટકા અનામતની માંગ સાથે મહિલા કોંગ્રેસે ગજવ્યું મેદાન

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજકારણમાં મહિલાઓના હક માટે ચેન્નાઈમાં જંગ છેડાયો છે.. તમિલનાડુ મહિલા કોંગ્રેસે 33 ટકા અનામતની માંગ સાથે મેદાન ગજવ્યું છે.. પ્રદેશ અધ્યક્ષ હસીના સૈયદને આગામી ચૂંટણીમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે..

App Store

ચેન્નાઈમાં તમિલનાડુ મહિલા કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.. ઉત્તર ચેન્નાઈ વેસ્ટ મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ડોક્ટર જુનૈઝા પરવીને જણાવ્યું કે, સંસદ અને વિધાનસભાઓમાં મહિલા અનામતની જોગવાઈઓ મુજબ ટિકિટ ફાળવણીમાં યોગ્ય હિસ્સો મળવો જોઈએ.. મહિલા કોંગ્રેસે તમિલનાડુમાં મહિલા સમુદાયના ઉત્થાન માટે કાર્યરત પ્રદેશ અધ્યક્ષ મેડમ હસીના સૈયદના યોગદાનને બિરદાવતા તેમના માટે એક બેઠકની ખાસ માંગ કરી છે.