Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: New chapter in India-France friendship! French delegation meets Om Birla, emphasizes on integration of democracy and culture

VIDEO: ભારત-ફ્રાન્સ મૈત્રીનો નવો અધ્યાય! ફ્રેન્ચ પ્રતિનિધિમંડળે ઓમ બિરલા સાથે કરી મુલાકાત, લોકશાહી અને સંસ્કૃતિના સમન્વય પર ભાર

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારત-ફ્રાન્સ મૈત્રીના નવા સમીકરણો સામે આવ્યા છે.. ફ્રેન્ચ સંસદીય પ્રતિનિધિમંડળે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મહત્વની મુલાકાત કરી હતી.. લોકશાહી અને સંસ્કૃતિના સંગમ સાથે બંને રાષ્ટ્રોએ ગાઢ સંબંધોનો મજબૂત સંદેશ આપ્યો છે.

App Store

ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંબંધોના પ્રતીક રૂપે દિલ્હીમાં ફ્રેન્ચ સંસદીય પ્રતિનિધિમંડળે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી.. આ બેઠકમાં બંને દેશો વચ્ચે નિયમિત સંવાદ અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.. પ્રતિનિધિમંડળે ભારતીય પ્રવાસીઓમાં ફ્રાન્સના લક્ઝમબર્ગ પેલેસની લોકપ્રિયતા અને દક્ષિણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી કડીઓનો ઉલ્લેખ કર્યો હતો.. આ મુલાકાત દરમિયાન ભારતીય ફિલ્મ ઉદ્યોગના વૈશ્વિક પ્રભાવ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન અંગે પણ હકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.