Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Megharaja's Padhramani in Prayagraj! After the scorching sun, the atmosphere cools down with rain showers

VIDEO: પ્રયાગરાજમાં મેઘરાજાની પધરામણી! આકરા તડકા બાદ વરસાદી ઝાપટાંથી વાતાવરણ ઠંડુંગાર

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પ્રયાગરાજમાં ગરમીના પ્રકોપનો અંત આવ્યો છે.. આકરા તડકા બાદ વરસાદી ઝાપટાંએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે.. સ્થાનિક રહીશોએ બદલાયેલા હવામાનને આવકાર્યું છે અને ઠંડા પવન વચ્ચે પ્રવાસનો આનંદ માણી રહ્યા છે.

App Store

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આકરા તડકા અને કાળઝાળ ગરમી બાદ હવામાનમાં આવેલા પલટાથી સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી છે.. તેજ પવન અને વરસાદી ઝાપટાં સાથે વાતાવરણ ખુશનુમા બનતા ગરમીથી ત્રસ્ત લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.. અગાઉ અસહ્ય તાપને કારણે મુસાફરી કરવી અને ઘરની બહાર કામ કરવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું, પરંતુ ઠંડા પવનના ફૂંકાવાને કારણે હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જનજીવનને ગરમીના પ્રકોપથી મોટી શાંતિ મળી છે.