Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Big negligence in UPPCS exam! Reached the center but there was no exam; Girl deprived of exam in Ghaziabad

VIDEO: UPPCS પરીક્ષામાં મોટી બેદરકારી! સેન્ટર પર પહોંચ્યા પણ પરીક્ષા જ નહોતી; ગાઝિયાબાદમાં યુવતી પરીક્ષાથી વંચિત

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગાઝિયાબાદમાં એક પરીક્ષાર્થી સાથે અન્યાયની આઘાતજનક ઘટના સામે આવી છે.. ત્રણ વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે.. નકલી એડમિટ કાર્ડના વિવાદ વચ્ચે યુપીપીસીએસની મુખ્ય પરીક્ષા આપવાથી વંચિત રહેલી દીકરી અંગે આ રજૂઆત.

App Store

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક યુપીપીસીએસ ઉમેદવાર સાથે પરીક્ષા કેન્દ્ર મુદ્દે ગંભીર અન્યાયની ઘટના સામે આવી છે.. હાથરસથી પોતાની પુત્રી પ્રાચીને લઈને ગાઝિયાબાદ પહોંચેલા સંતોષ લવાનિયા નિર્ધારિત કેન્દ્ર કાશીરામ સરકારી ડિગ્રી કોલેજ પહોંચ્યા હતા.. જોકે, સવારે 8 થી 10 વાગ્યા સુધી રાહ જોવા છતાં ત્યાં કોઈ પરીક્ષાનું આયોજન નહોતું.. કોલેજ સ્ટાફે સ્પષ્ટ કર્યું કે ત્યાં કોઈ પરીક્ષા નથી.