Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / ન્યુઝ 20 - 20 : VIDEO: Assam Election 2026: Lakhs of tea garden workers of Dibrugarh will become kingmakers, will the equation of power change?

VIDEO: આસામ ચૂંટણી 2026: ડિબ્રુગઢના ચાના બગીચાના લાખો શ્રમિકો બનશે કિંગમેકર, શું બદલાશે સત્તાનું સમીકરણ?

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: આસામના ડિબ્રુગઢમાં ચાના બગીચાના લાખો શ્રમિકો આ વખતે વિધાનસભા ચૂંટણીનું ભાવિ નક્કી કરશે, જ્યાં દાયકાઓથી વણઉકેલ્યા લઘુત્તમ વેતન અને વધતી મોંઘવારીનો મુદ્દો રાજકીય પક્ષો માટે પડકાર બન્યો છે.. ત્યારે શું આ વખતે શ્રમિકોનો વોટ બદલશે આસામનું ભાગ્ય.

App Store

આસામ વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં ડિબ્રુગઢના ચાના બગીચાના શ્રમિકો નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.. રાજ્યના રાજકારણમાં કિંગમેકર ગણાતા આ સમુદાયમાં અત્યારે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ દાયકાઓથી ચાલી આવતું ઓછું વેતન અને સતત વધતી જતી મોંઘવારી છે.

ચાના બગીચાના સુપરવાઈઝર દાનિશ ખડિયાના જણાવ્યા અનુસાર શ્રમિકો આખો દિવસ હાડતોડ મહેનત કરે છે, પરંતુ તેમને મળતું વળતર આજની મોંઘવારીમાં ઘર ચલાવવા માટે પૂરતું નથી.. ચૂંટણીના પડઘમ વાગતા જ હવે શ્રમિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વખતે માત્ર વચનો નહીં, પણ નક્કર અમલીકરણ ઈચ્છે છે..