હોમ / વીડિયો / ધર્મ : Daitya Guru Shukracharya was given the discipline of Sanjeev Vidya by Lord Shiva
દૈત્ય ગુરુ શુક્રાચાર્યને શિવ ભગવાને આપી સંજીવની વિદ્યાની શિક્ષા
છેલ્લું અપડેટ : 16 Aug 2024
ભગવાન શિવે દૈત્ય ગુરુ શુક્રાચાર્યને શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની શિક્ષા આપી હતી. ભગવાન શિવે શુક્રાચાર્યને મૃત સંજીવની વિદ્યાની શિક્ષા આપી. શુક્રાચાર્ય મહાન જ્ઞાનીની સાથે-સાથે એક સારા નીતિકાર પણ હતા. તેમને અનેક શાસ્ત્રોની પણ રચના કરી હતી.