Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : the shocking incident was caught on CCTV

VIDEO: આખરે બાપ બાપ હોય છે...! આ વીડિયો જોઈને તમે પણ કરશો સલામ, CCTVમાં કેદ થઈ ચોંકાવનારી ઘટના

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારા સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. વિડિયોમાં સીસીટીવી દૃશ્યો મુજબ એક રહેણાંક વિસ્તારમાં ઉભેલા લોકો વચ્ચે અચાનક એક નાનું બાળક સ્કૂટરને રેસ આપી દે છે. નજીકમાં ઉભેલો એક શખ્સ તરત જ બાળક તરફ દોડી જઈ તેને સંભાળી લે છે. સમગ્ર ઘટના થોડી જ સેકન્ડોમાં બને છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ શખ્સને એ બાળકનો પિતા હોવાનું કહી રહ્યા છે. અને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

App Store