Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Memes go viral after Kejriwal's lost election

VIDEO: 'ઈસ જનમ મેં તો નહીં જીત પાઓંગે મોદીજી', કેજરીવાલની હાર બાદ મીમ્સનું ઘોડાપુર

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2025
લાઇવ ટીવીGoogle News

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત જોવા મળી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, તો જંગપુરામાંથી મનિષ સિસોદિયા ચૂંટણીની જંગ હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. ત્યારે હવે આપની હાર થતા સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે.

App Store