Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Fans started crying in the theater after watching the film.

VIDEO : ફિલ્મ જોતા જ થિયેટરમાં રડવા લાગ્યા ફેન્સ, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Viral video

ફિલ્મ નિર્માતા મોહિત સૂરીની અહાન પાંડે અને અનિત પદ્દા સ્ટારર ફિલ્મ 'સૈયારા' બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. 'સૈયારા' ફિલ્મનો જાદુ લોકો પર રાજ કરી રહ્યો છે. એક ચાહક હાથમાં IV ડ્રિપ લઈને આ ફિલ્મ જોવા પહોંચ્યો હતો. તેના મિત્રોએ આ છોકરાનો વિડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને વાયરલ થયો હતો.

App Store

 તેમજ આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ચાહક દ્વારા એક ભાવુક દૃશ્યો પણ વાયરલ થઈ રહ્યું છે. જેમાં થિયેટરમાં ફિલ્મ જોતી વખતે ચાહકો રડતા જોઈ શકાય છે.