Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : A young man was on the verge of death and a miracle happened.

VIDEO : રામ રાખે તેને કોણ ચાખે! મોતના મુખમાં સમાય ગયો હતો યુવક અને થયો ચમત્કાર

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : x.com: Six Feet Under

ક્યારેક રસ્તા પર બધું સામાન્ય લાગે છે, પરંતુ એક ક્ષણમાં પરિસ્થિતિ એવી વળાંક લે છે કે જોનારા પણ ગભરાઈ જાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં આવી જ ભયાનક ક્ષણ સામે આવી છે. આ વિડિયો નજીકના સીસીટીવી કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે, અને તેમાં એક મોટરસાઇકલ સવાર ખૂબ જ ભયાનક સ્થિતિમાં જોવા મળે છે. લોકો આ વિડિયો જોઈને ચોંકી ગયા છે, કારણ કે એક ક્ષણનો વિલંબ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.

App Store

આ વિડિયો એક યુવાન સાથે શરૂ થાય છે જે રસ્તા પર આરામથી બાઇક ચલાવી રહ્યો છે. ટ્રાફિક સામાન્ય છે, અને રસ્તા પર વધું વાહન નથી. અચાનક રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારનો દરવાજો ખુલે છે. આ એટલી ઝડપથી થાય છે કે સવાર પાસે સાચવવાનો સમય નથી રહેતો. તે સીધો ખુલ્લા દરવાજા સાથે અથડાય છે, તેનું સંતુલન ગુમાવે છે. તે રસ્તા પર પડી જાય છે અને લપસીને એક મોટી ટ્રક નજીક આવી રહ્યો છે. આ સમગ્ર દૃશ્યો સીસીટીવીમાં કેદ થયું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.