Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : A high-voltage drama of a lover, falls asleep holding his feet to convince a disgruntled lover!

VIDEO: પ્રેમીનો હાઈ-વોલ્ટેજ ડ્રામા, નારાજ પ્રેમિકાને મનાવવા તેના પગ પકડીને સૂઈ ગયો!

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એક યુવક પોતાની નારાજ પ્રેમિકાને મનાવવા માટે રેલવે સ્ટેશન પર બધાની વચ્ચે તેના પગ પકડીને સૂઈ ગયો. આ દૃશ્ય જોઈને સ્ટેશન પર હાજર લોકો પણ થોડી ક્ષણો માટે અટકી ગયા. કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુવકના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક જાહેર સ્થળે આવી રીતે મનાવવાની રીત પર સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે, આ ઘટના ક્યારે બની હતી અને આખરે બંને વચ્ચે સમાધાન થયું કે નહીં, તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ વીડિયો મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશનનો હોવાનું કહેવાય છે. 

App Store