Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : The tension of Team India eased as Gill recovered from his injury

VIDEO: ગીલની ઈજા રિકવર થતાં ટીમ ઈન્ડિયાનું ટેન્શન હળવું થયું

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રીલંકા સામેની આગામી બે મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. શ્રીલંકા સામેની ત્રણ દિવસીય વોર્મ-અપ મેચમાંથી બહાર રહ્યા બાદ, ભારતીય કેપ્ટન શુભમન ગિલે રવિવારે ફરીથી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ગુરુવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન બેટિંગ કરતી વખતે શુભમન ગિલને જમણા હાથની આંગળી પર ઇજા થઈ હતી. જોકે, વૉર્મ-અપ મેચના અંતિમ દિવસે ગિલની વાપસીથી પ્રથમ ટેસ્ટમાં તેની ઉપલબ્ધતા અંગેની તમામ ચિંતાઓ દૂર થઈ ગઈ છે.સાઇડ નેટ્સમાં લાંબા સમય સુધી ચાલેલા પ્રેક્ટિસ સેશનમાં ગિલે સંપૂર્ણ રીતે ભાગ લીધો હતો. ગિલ સીમર્સ અને સ્પિનર્સ બંને સામે કોઈ પણ પ્રકારની તકલીફ વગર સહજતાથી બેટિંગ કરતો જોવા મળ્યો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News