Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India selectors can't stand Rohit-Virat: R. Ashwin

VIDEO: ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ રોહિત-વિરાટને અડી પણ નહીં શકે: આર. અશ્વિન

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રોહિત શર્માએ પોતાની નિવૃત્તિની ઉડેલી અટકળોનો જવાબ લોર્ડ્સમાં ઐતિહાસિક ઈનિંગ્સથી આપ્યો. હવે પૂર્વ ક્રિકેટર્સ રોહિત-કોહલીના સમર્થનમાં આવી આડકતરી રીતે સિલેક્ટર્સ પર કટાક્ષ કરી રહ્યાં છે. આર. અશ્વિને પોતાના સત્તાવાર પ્લેટફોર્મ પર આ વિષય અંગે ખુલીને વાત કરી છે. તેમણે રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસના સમાચારોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા છે. અશ્વિને સ્પષ્ટ કર્યું કે, જ્યારે પણ ટીમ કોઈ મોટી સીરિઝ હારે છે ત્યારે આ પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર શરૂ થઈ જતી હોય છે. રોહિત અને વિરાટ બંને હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ટીમ ઇન્ડિયાના સૌથી મજબૂત સ્તંભ છે. ડ્રેસિંગ રૂમમાં કે ખેલાડીઓ વચ્ચે તેમની નિવૃત્તિને લઈને દૂર-દૂર સુધી કોઈ જ વાતચીત થઈ નથી. આ બધી માત્ર મીડિયા દ્વારા ઊભી કરવામાં આવેલી અફવાઓ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News