Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Punjab defeated Lucknow at home, suffered a crushing defeat by 8 wickets

પંજાબે લખનઉંને ઘર આંગણે આપી પરાજય, 8 વિકેટે આપી કારમી હાર

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2025
લાઇવ ટીવીGoogle News
પંજાબે લખનઉંને ઘર આંગણે આપી પરાજય, 8 વિકેટે આપી કારમી હાર

આજે (1 એપ્રિલ) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 13મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબે લખનઉને 8 વિકેટથી હરાવ્યું હતું. પંજાબની ટીમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 16.2 ઓવરમાં જ 2 વિકેટના નુકસાને 177 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી બદોની 41 રન, નિકોલસ પૂરને 44 રન અને અબ્દુલ સમદે 27 રન બનાવ્યા હતા.

App Store

પંજાબ કિંગ્સની ઈનિંગ

લખનઉ સુપર જાયન્ટ્સની ઈનિંગ

બંને ટીમોના પ્લેઇંગ ઇલેવન

પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવન: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શ્રેયસ ઐયર, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો જાનસેન, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.

લખનઉં સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન: મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, ઋષભ પંત, આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, દિગ્વેશ સિંહ રાઠી, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, રવિ બિશ્નોઈ.