Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India-Windies ODI series begins, look at Kohli's record

VIDEO: ભારત-વિન્ડિઝ વચ્ચે વન-ડે સીરિઝનો પ્રારંભ, કોહલીના રેકોર્ડ પર નજર

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અફઘાનિસ્તાન સામે ત્રણ  ટી-20ની સીરિઝ ક્લીનસ્વીપ સાથે જીત્યાં બાદ ટીમ ઈન્ડિયા વન-ડેની ચેલેન્જ માટે તૈયાર છે. ભારત-વિન્ડિઝ વચ્ચે ત્રણ વન-ડેની સીરિઝની શરૂઆત થિરુવનંતપુરમથી થઈ રહી છે. 2027ના વન-ડે વિશ્વકપમાં કોહલી-રોહિતના રમવાને લઈને ચાલતી ચર્ચાઓ વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે આ જોડી આકર્ષણના કેન્દ્રમાં રહેશે. મુકાબલા પહેલા અલગ અલગ ડ્રીલ સાથે ટીમે ફૂલ પ્રેક્ટિસ સેશન યોજ્યું. વિરાટ કોહલી વન-ડે કરિયરમાં 15 હજાર રનના માઈલસ્ટોનથી માત્ર 59 રન દૂર છે. બીજી તરફ સેઈ હોપની કપ્તાનીમાં યુવા અને અનુભવી ખેલાડીઓથી ભરપૂર ટીમ પણ મજબૂત છે. પરંતુ છેલ્લા એક દશકામાં ટીમ ઈન્ડિયાનો વિન્ડિઝ સામે વન-ડે હાથ ઉપર રહ્યો છે.

App Store