VIDEO: CWG 2026: ભારતીય બોક્સર જડુમણી સિંહે જીત્યો સિલ્વર મેડલ
સોર્સ : gstv
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સર જડુમણી સિંહે શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની 55 કિલોગ્રામ બોક્સિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. જડુમણી સિંહની આ સિદ્ધિથી ભારતીય બોક્સિંગ જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાઇનલ મુકાબલામાં જોરદાર લડત આપીને જડુમણીએ પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો.

