Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : batsmen-who-have-hit-most-sixes-in-each-season-since-ipl-2008-to-ipl-2024-gujarati-news

2008થી અત્યાર સુધી IPLમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ કોના નામે છે? જોઈ લો આખું લિસ્ટ

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2024
લાઇવ ટીવીGoogle News
2008થી અત્યાર સુધી IPLમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ કોના નામે છે? જોઈ લો આખું લિસ્ટ

IPL 2024ની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ ગઈ છે. વિશ્વની સૌથી મોટી T20 લીગ બની ગયેલી આ ટૂર્નામેન્ટ ભારતમાં રમાઈ રહી છે અને ફરી એકવાર આ ટૂર્નામેન્ટમાં ઘણા મોટા ખેલાડીઓએ ભાગ લીધો છે. છગ્ગા ફટકારવામાં વિદેશી ખેલાડીઓનો દબદબો છે. તેમજ ભારતીય ખેલાડીઓ આ બાબતમાં થોડા પાછળ છે. 

App Store

IPLના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. જાણીએ વર્ષ 2008થી લઈને અત્યાર સુધીની IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ક્યા ક્યા પ્લેયરે ફટકાર્યા છે. 

2008: મુંબઈ ઇન્ડિયન્સ ટીમના પ્લેયર સનથ જયસૂર્યાએ 31 છગ્ગા ફટકાર્યા હતા

2009: ડેક્કન ચાર્જર્સના ટીમ પ્લેયર એડમ ગિલક્રિસ્ટે 29 છગ્ગા ફટકાર્યા હતા

2010: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્લેયર રોબિન ઉથપ્પાએ 27 છગ્ગા ફટકાર્યા હતા

2011: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્લેયર ક્રિસ ગેલે 44 છગ્ગા ફટકાર્યા હતા

2012: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમના પ્લેયર ક્રિસ ગેલે  59 છગ્ગા ફટકાર્યા હતા

2013: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનાપ્લેયર ક્રિસ ગેલે 51 છગ્ગા ફટકાર્યા હતા

2014: પંજાબ કિંગ્સના પ્લેયર ગ્લેન મેકસવેલે 36 છગ્ગા ફટકાર્યા હતા

2015: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્લેયર ક્રીસ ગેલે 38 છગ્ગા ફટકાર્યા હતા

2016: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્લેયર વિરાટ કોહલીએ 38 છગ્ગા ફટકાર્યા હતા

2017:  પંજાબ કિંગ્સના પ્લેયર ગ્લેન મેકસવેલે 26 છગ્ગા ફટકાર્યા હતા

2018: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે 37 છગ્ગા ફટકાર્યા હતા

2019: કોલકાતા નાઈટ રાઈડર્સના પ્લેયર આન્દ્રે રસેલે 52 છગ્ગા ફટકાર્યા હતા

2020: મુંબઈ ઇન્ડિયન્સ ટીમના પ્લેયર ઇશાન કિશને 30 છગ્ગા ફટકાર્યા હતા

2021: પંજાબ કિંગ્સના પ્લેયર કેએલ રાહુલે 30 છગ્ગા ફટકાર્યા હતા

2022: રાજસ્થાન રોયલ્સના પ્લેયર જોસ બટલરે 45 છગ્ગા ફટકાર્યા હતા

2023: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્લેયર ફાફ ડુપ્લેસિસે 36 છગ્ગા ફટકાર્યા હતા

2024: સનરાઈઝ હૈદરાબાદના પ્લેયર હેનરિક ક્લાસેને 17 છગ્ગા ફટકાર્યા