Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Worship of Vighnaharta Ganeshji on Wednesday: Miraculous Mantras for Eliminating Life's Troubles and Prosperity

બુધવારે કરો વિઘ્નહર્તા ગણેશજીની આરાધના: જીવનના કષ્ટો દૂર કરવા અને સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારી મંત્રો

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
બુધવારે કરો વિઘ્નહર્તા ગણેશજીની આરાધના: જીવનના કષ્ટો દૂર કરવા અને સુખ-સમૃદ્ધિ માટે ચમત્કારી મંત્રો
સોર્સ : gstv

શાસ્ત્રો અનુસાર બુધવારનો દિવસ દેવાધિદેવ મહાદેવના પુત્ર અને પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે વિધિ-વિધાનથી ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરવાની અને વ્રત રાખવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે બાપ્પાની આરાધના કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ વિઘ્નો અને પરેશાનીઓ દૂર થાય છે તેમજ સુખ, સૌભાગ્ય અને આવકમાં વૃદ્ધિ થાય છે.

App Store

જો તમે પણ જીવનમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ મેળવવા ઇચ્છતા હોવ, તો બુધવારે ગણેશજીની વિધિવત્ પૂજા, આરતી અને શાસ્ત્રોક્ત મંત્રોનો જાપ અવશ્ય કરવો જોઈએ. અહીં ગણેશજીના કેટલાક પ્રભાવશાળી મંત્રો આપવામાં આવ્યા છે:

ભગવાન ગણેશજીના ચમત્કારી મંત્રો

भगवान गणेश मंत्र (Lord Ganesh Mantra

ॐ एकदंताय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥

ॐ महाकर्णाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥

ॐ गजाननाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥

शुभ लाभ गणेश मंत्र

ॐ श्रीं गं सौभाग्य गणपतये वर्वर्द सर्वजन्म में वषमान्य नम:।।

सिद्धि प्राप्ति हेतु मंत्र

श्री वक्रतुण्ड महाकाय सूर्य कोटी समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व-कार्येशु सर्वदा ॥

धन लाभ हेतु मंत्र

ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं में वशमानय स्वाहा।

गणेश मंत्र

ऊँ वक्रतुण्ड महाकाय सूर्य कोटि समप्रभ ।

निर्विघ्नं कुरू मे देव, सर्व कार्येषु सर्वदा ॥

संकट नाशक मंत्र

गणपतिर्विघ्नराजो लम्बतुण्डो गजाननः ।

द्वैमातुरश्च हेरम्ब एकदन्तो गणाधिपः ॥

विनायकश्चारुकर्णः पशुपालो भवात्मजः ।

द्वादशैतानि नामानि प्रातरुत्थाय यः पठेत्‌ ॥

विश्वं तस्य भवेद्वश्यं न च विघ्नं भवेत्‌ क्वचित्‌ ।

नौकरी प्राप्ति हेतु मंत्र

मोहन गणेश मंत्र

ॐ वक्रतुण्डैक दंष्ट्राय क्लीं ह्रीं श्रीं गं गणपते वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।

कुबेर गणेश मंत्र

ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।वक्रतुण्ड गणेश मंत्र ||

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.