Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Know today's date 10/02/2025 - Monday's Panchang

જાણો આજનું તારીખ 10/02/2025 - સોમવારનું પંચાંગ

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2025
લાઇવ ટીવીGoogle News
જાણો આજનું તારીખ 10/02/2025 - સોમવારનું પંચાંગ

 કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ

App Store

મોઢેશ્વરી પાટોત્સવ, વિશ્વકર્મા જયંતી 

*💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ )
*💥 માસ:- મહા શુક્લ પક્ષ 
*💥 તિથિ:- ત્રયોદશી 6:58:00 pm, ચતુર્દશી 
*💥 ચંદ્ર રાશિ મિથુન 
*💥 નક્ષત્ર *:-  પુનર્વસુ 6:02:50 pm, પુષ્ય 
*💥 કરણ : તૈતીલ 
*💥 યોગ : પ્રીતિ 


🌹 અભિજીત મૂહુર્ત: - 12:31 pm to 1:17 pm
🌹 અમૃત કાળ: 3:36 pm to 5:12 pm
🌹 વિજય મૂહુર્ત: 2:47 pm to 3:32 pm
🌹 સર્વાર્થ સિદ્ધિ યોગ: 6:01 pm to 07:14 am, 11 Feb.

 🔴આજ નો દિવસ શુભ છે.(પંચક નથી.)
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય 07:14:58 am 
🌚 સૂર્યાસ્ત: 6:33:05 pm

*🌔 ચંદ્રોદય : 4:29:40 pm
*🌒 ચંદ્રાસ્ત : 5:39:49 am

  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 અમૃત 07:14:58 am to 08:39:44 am 
🔹02🔸 શુભ 10:04:30 am to 11:29:16 am
🔸03🔹 ચલ 2:18:47 pm to 3:43:33 pm
🔹04🔸 લાભ 3:43:33 pm to 5:08:19 pm
🔸05🔹 અમૃત 5:08:19 pm to 6:33:05 pm 

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   
🔸01🔸 ચલ 6:33:05 pm to 8:08:19 pm
🔹02🔸 લાભ 11:18:47 pm to 00:54:02 am
🔸03🔹 શુભ 02:29:16 am to 04:04:30 am
🔹04🔸 અમૃત 04:04:30 am to 05:39:44 am
🔸05🔸 ચલ 05:39:44 am to 07:14:58 am

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 08:39:44 am to 10:04:30 am
🔴 ગુલિક કાળ (શુભ) 2:18:47 pm to 3:43:33 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 11:29:16 am to 12:54:02 pm