24 ઓગસ્ટ, સોમવારનું પંચાંગ: ધન રાશિમાં ચંદ્ર, જાણો આજના રાહુકાળ અને ચોઘડિયા

વૃદ્ધિતિથિ, પવિત્રા બારસ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૮ મિ. (સુ) ૭ (ક.) ૦૯ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.)૨૭ ક. ૦૫ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર : પૂર્વાષાઢા ૨૦ ક. ૨૮ મિ. સુધી પછી ઉત્તરાષાઢા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-ધન ૨૭ ક. ૦૫ મિ. સુધી પછી મકર
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૨ વ્રજ માસ : શ્રાવણ-૨૬
માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ બારસ
પવિત્રા બારસ
વિષ્ણુ પવિત્રારોપણ
વૃદ્ધિતિથિ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઅવ્વલ માસનો ૧૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ફરવરદિન માસનો ૧૦મો રોજ આવાં

