28/7/2026, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
અષાઢ સુદ ચૌદશદિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.રાત્રિના ચોઘડ

અષાઢ સુદ ચૌદશ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત :૧૯ ક. ૨૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક.૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૮ મિ. (સુ) ૭ (ક.) ૦૦ મિ. (મું) ૭ ક. ૦૩ મિ.
જન્મરાશિ :- ધન (ભ,ધ,ફ,ઢ) સાંજના ૭ ક. ૫૦ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર :- પૂર્વાષાઢા ૧૩ ક. ૧૧ મિ. સુધી પછી ઉત્તરાષાઢા
ગોચર ગ્રહ :- સૂર્ય - કર્ક મંગળ-વૃષભ, બુધ-મિથુન (વ.) ગુરૂ-કર્ક, શુક્ર-સિંહ શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-ધન સાંજના ૭ ક. ૫૦ મી. સુધી પછી મકર
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/પિંગલ/સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨/૨૫૫૩/ દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૬/વ્રજ માસ : અષાઢ-૨૯
માસ-તિથિ-વાર :- અષાઢ સુદ-ચૌદશ
જૈ. ચોમાસી ચૌદસ
જ્વાલામુખી મેળો (કાશ્મીર)
શિવશયન ચતુર્દશી (ઓરિસ્સા)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૧૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ સ્પેન્દાર્મદ માસનો ૧૮મો રોજ ૨શ્ને




