મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

27/10/2026, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

27/10/2026, મંગળવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આસો વદ એકમ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૨મિ.
જન્મરાશિ : મેષ (અ.લ.ઈ.) રાતના ૯ ક. ૦૬ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : ભરણી ૧૫ ક. ૪૦ મિ. સુધી પછી કૃતિકા
ગોચર ગ્રહ : સૂર્ય- તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ- કર્ક, શુક્ર- તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ રાતના ૯ ક. ૦૬ મિ. સુધી પછી વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન,પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ/ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક / ૪ / વ્રજ માસ : અશ્વિન-
માસ-તિથિ-વાર :- આસો વદ એકમટેલિસ્કોપ જુઓ
ભાગીતિથિ
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલ અવ્વલ માસનો ૧૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ખોરદાદ માસનો ૧૪ મો રોજ ગોરા

આ સમાચાર શેર કરો