25/10/2026, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

શરદપૂર્ણિમા
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૦ મિ.
જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ) સાંજના ૭ ક. ૨૨ મિ. સુધી પછી મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર : રેવતી ૧૯ ક. ૨૨ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ : સૂર્ય : તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ- કર્ક, શુક્ર- તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન સાંજના ૭ ક. ૨૨ મિ. સુધી પછી મેષ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન,પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ/ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક / ૩ / વ્રજ માસ : અશ્વિન-૨૯
માસ-તિથિ-વાર :- આસો સુદ ચૌદસ
શરદ પૂર્ણિમા
વ્રતની પૂનમ
કોજાગરી-માણેકઠારી પૂનમ
પંચક ૧૯ ક. ૨૨ મિ. સુધી
અબ્રહાયન નવાજ્ઞા પૂર્ણિમા
લક્ષ્મી અને ઈન્દ્રપૂજન (ઓરિસ્સા)
કુમાર પૂર્ણિમા (ઓરિસ્સા)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલ અવ્વલ માસનો ૧૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ખોરદાદ માસનો ૧૨ મો રોજ મોહોર







