13/8/2026, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

શ્રાવણ માસ પ્રારંભ
શિવ પાર્થેશ્વર પૂજન પ્રારંભ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૦૬ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૫ મિ. (સુ) ૭ (ક.) ૦૬ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની સિંહ (મ.ટ) રાશિ આવશે.
નક્ષત્ર : મઘા ૨૮ ક. ૩૯ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક મંગળ-મિથુન, બુધ-કર્ક, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ/સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષાઋતુ/રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/૨૨/વ્રજ માસ : શ્રાવણ-૧૫
માસ-તિથિ-વાર:- શ્રાવણ સુદ એકમ
શ્રાવણ માસ પ્રારંભ
શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ
પા. ગાથા ગહમ્બર (૪)
નક્ત વ્રતારંભ
બૃહસ્પતિ પૂજન
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ સફર માસનો ૨૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ગાથા ગહમ્બર-૪ માસનો વોહક્ષુર્થ

