1/10/2026, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

છઠનું શ્રાદ્ધ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૨૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : રોહિણી ૨૮ ક. ૨૮ મિ. સુધી પછી મૃગશીર્ષ નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૯ વ્રજ માસ : અશ્વિન-૫
માસ-તિથિ-વાર : ભાદરવા વદ પાંચમ
છઠનું શ્રાદ્ધ આજે કરવું.
માધવદેવ તિથિ (આસામ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઆખર માસનો ૧૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહેશ્ત માસનો ૧૮ રોજ રશ્ને

