Archive

Category: News

ચૂંટણી છે એટલે નિરવ મોદીને પકડ્યો, પછી છોડી મુકશે: ભાજપનાં રંગમાં વિપક્ષે કર્યો ભંગ

નિરવ મોદીની ધરપકડ મુદ્દે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો હોવાથી માત્ર મત મેળવવા જ ટૂંકા ગાળા માટે નિરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે નિરવ મોદી જેવા…

હોળીની ઉજવણીમાં ‘મૈં ભી ચોકીદાર’ની ઝાંખી, યુવાનોએ ધારણ કર્યો ચોકીદારનો વેશ

ભાજપનું મૈં ભી ચોકીદાર સ્લોગન ધૂળેટીના પર્વમાં પણ જોવા મળ્યું. દિલ્હીમાં ધૂળેટી પર્વમમાં યુવાનોના એક ગ્રુપે મૈં ભી ચોકીદાર થીમ પર પર્વની ઉજવણી કરી. એક યુવકે ચોકીદારનો વેશ ધારણ કરીને યુનિફોર્મ અને હાથ પર મૈં ભી ચોકીદારનું ટેટુ ચિતરાવીને ઉજવણી…

CRPF જવાનોમાં ઝઘડાનાં કારણે એક જવાને ત્રણ સાથી જવાનની ગોળી મારી હત્યા કરી નાખી

પાક અને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવની સ્થિતિ છે. એ જ પગલે ફરીવાર આપણા જવાનોને નુકશાની ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં બુધવારે સીઆરપીએફ કેમ્પમાં એક જવાને ઝઘડા બાદ પોતાના ત્રણ સાથીને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ ત્રણેય જવાનનું મોત થઈ…

ઝઘડો વધી ગયો એટલે પત્નીએ પતિનું ગુપ્તાંગ ત્યાંને ત્યાં જ વેતરી નાખ્યું

પતિ પત્નીનાં ઝઘડા હવે સામન્ય થતા જાય છે. પરંતુ એ ઝઘડાનું પરિણામ ક્યારેક સામન્ય નહીં પણ વિરાટ આવતુ જોવા મળે છે. એક એવી જ ઘટના બની છે હેદરાબાદ શહેરમાં. 25 વર્ષની એક મહિલાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે તેના પતિનું…

તમે વિદ્યાર્થીનીઓને પાર્ટીમાં કેમ બોલાવી? એમ કહીને પ્રૉફેસરને ચાકુ ખોંસી દીધી, ત્યાં જ મોત

સાહેબની હત્યા પોતાનો જ વિદ્યાર્થી હુમલો કરે એવી ઘટનાં ઓછી બનતી હોય છે. પરંતુ નાપાક પાકમાં એક ઘટના બની છે. બુધવારે પશ્ચિમ પાકિસ્તાનમાં એક કોલેજ પ્રોફેસરની તેના જ એક વિદ્યાર્થીએ હત્યા કરી નાખી હતી. પ્રોફેસરે પોતાની ફેરવેલ પાર્ટી માટે કોલેજની…

ભાજપનો ‘શત્રુ’ ભાજપનાં ‘શત્રુ’નો હાથ પકડશે!!

ભાજપના બળવાખોર નેતા અને સિનેમા અભિનેતા શત્રુઘ્ન સિન્હા આજે કૉંગ્રેસનો હાથ થામી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 22 માર્ચના રોજ પટણામાં એલાયન્સના પ્રેસ કોન્ફરન્સ પછી શત્રુઘ્ન સિંહા સત્તાવાર રીતે કોંગ્રેસની ઉમેદવારી નોંધાવશે. તે જ સમયે લોકશાહી જનતા દળ (એલજેડી)ના વડા…

JEE એડવાન્સ વિશે મહત્વની જાહેરાત, જાણો 19 મેને બદલે હવે ક્યારે લેવાશે પરીક્ષા

આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષાની તારીખમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને ફેરફાર કરવામા આવ્યો છે. ચૂંટણીને પગલે પરીક્ષા એક સપ્તાહ પાછી ઠેલવામા આવી છે અને જે અગાઉ ૧૯મેના રોજ લેવાનાર હતી તે ૨૭ મે કરવામા આવી છે. લોકસભાની…

જે રીતે અમેરિકાએ ધમકી આપી એ જોતા પાકિસ્તાન હવે સપનામાં પણ આંતકી હુમલો કરવાનું નહીં વિચારે

અમેરિકાએ આતંકવાદીઓ સામે કડક પગલાં લેવા માટે પાકિસ્તાનને કહ્યું છે. આ સાથે યુ.એસ.એ પાકિસ્તાનને ચેતવણી આપી કે ભારત પર જો હવે એક પણ આતંકવાદી હુમલો કર્યો તો તમારા માટે એ ‘ખૂબ જ સમસ્યારૂપ’ હશે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે…

આતંકી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા જર્મની યુરોપિયન યુનિયનમાં પ્રસ્તાવ કરશે રજૂ

જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને વૈશ્વિક રીતે ઘેરવાની રણનીતિ બનાવી છે. આ રણનીતિમાં ભારત ઘણે અંશે સફળ પણ રહ્યું છે. પહેલાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ (UNSC)માં ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ…

માયાવતીની વંડી ટપીને ભાજપમાં આવનાર ચંદ્ર પ્રકાશ મિશ્રાને ફાયદો થશે ખરો??

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા પણ મિશ્રાની ભાજપનાં સભ્યપદ વખતે હાજર રહ્યાં હતા. મિશ્રા ભાજપમાં જોડાયા ત્યારે તેમણે ખુશી વ્યક્ત કરી હતી અને એમણે એમેઠીમાં કોંગ્રેસને ધમકી આપી હતી. પરંતુ જાણીતા લોકો કહે છે કે ચંદ્ર પ્રકાશ મિશ્રા બીજેપી શિબિરમાં…

લોકસભા ચૂંટણી 2019: કપાઈ શકે છે અડવાણી અને મનોહર જોશીનું પત્તું?

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ટિકિટ કપાઈ શકે છે. કેટલાક સિનિયર નેતાઓ અને યુવાઓને મોકો આપવામાં આવે તેમ કહીને બંને વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, લાલકૃષ્ણ અડવાણી…

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનો આ છે માસ્ટરસ્ટ્રોક જાણો વિગતે

પંજાબ નેશનલ બેંકનું 13,700 કરોડ રૂપિયાનું ફૂલેકૂ ફેરવી લંડન ભાગી ગયેલા નીરવ મોદીની આજે ધરપકડ કરવામાં આવી છે. નીરવ મોદી ફેબ્રુઆરી 2018થી લંડનમાં છે. નીરવ મોદીને આજે વેસ્ટમિંગ્સટર કોર્ટમાં રજૂ કરાશે. લોકસભા ચૂંટણી પહેલા નીરવ મોદીની ધરપકડ મોદી સરકાર માટે…

સીએમ યોગી આદિત્યનાથ પણ રંગાયા ધૂળેટીના રંગે, આ રીતે કરી ઉજવણી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ રંગોના પર્વ પર ધૂળેટીના રંગે રંગાયા છે. યુપીના ગોરખપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા  ફાલ્ગુનોત્સવની ઉજવણી થઈ છે. જ્યાં સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર યુપી અને દેશવાસીઓને ધૂળેટીના પર્વની…

માયાવતી આ કારણે ન લડ્યાં લોકસભા 2019, જવાબદાર છે ઘણા કારણો

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ દેશ હિત અને જનહિતને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમના નિર્ણયને સ્વીકારે તેવી આશા વ્યક્ત કરી છે. વિવેચકો ચૂંટણી ન લડવાનાં નિર્ણયને ડર પણ…

મેહુલ ચોક્સી સામે પણ લાલ આંખ, એંટીગુઆથી ભારત લાવવાની પ્રક્રિયા શરૂ

કૌભાંડી નિરવ મોદી બાદ હવે મેહુલ ચોક્સી સામે ભારતે લાલ આંખ કરવાનું શરૂ કર્યુ છે. ભારત દ્વારા મેહુલ ચોક્સના એંટીગુઆથી પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થઈ છે. ઈડીએ અને સીબીઆઈ જેવી ભારતની તપાસ એજન્સીઓએ એન્ટીગુઆના અધિકારીઓ દસ્તાવેજ સોંપ્યા છે. જેથી તેઓ મેહુલ…

ગોવાના નવનિયુક્ત મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો

ગોવાના નવનિયુક્તિ મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે વિધાનસભામાં ભાજપના નેતૃત્વવાળી મોરચા સરકારની બહુમતી સાબિત કરી હતી. સરકારના ટેકેદાર પક્ષોના બે ધારાસભ્યો સુદિન ધવલિકર અને વિજય સર દેસાઈને નાયબ મુખ્યપ્રધાન બનાવાયા છે. આજે ગૃહનો આરંભ થતા નાયબ અધ્યક્ષ માઈકલ લોબોએ વિશ્વાસની દરખાસ્તની તરફેણ…

Video: સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લીધા આડે હાથ, લાલ બહાદુર શાસ્ત્રીના અપમાનનો આરોપ

ભાજપે વધુ એક વખત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને સોશિયલ મીડિયા પર આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું અપમાન કર્યાનો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો છે. ગઈકાલે વારાણસીમાં પ્રિયંકા ગાંધીએ લાલ બહાદુર…

સમજૌતા બ્લાસ્ટઃ આરોપી નિર્દોષ છુટવા પર ભડક્યું PAK, ભારતે આપ્યો વળતો જવાબ

સમજૌતા એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટને લઈને સ્વામી અસિમાનંદ સહિત ચાર આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. જેને લઈને પાકિસ્તાને ભારત સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. જેને ભારતે પણ વળતો જવાબ આપ્યો છે. Sources on Pakistan summoning the Indian High Commissioner today: Indian…

ભારતે કર્યો ઇશારો, બીજી વખત ચીનના બેલ્ટ એન્ડ રોડ ફોરમનો કરશે બહિષ્કાર

ભારતે ઇશારો કર્યો હતો કે તે બીજી વખત ચીનના બેલ્ટ એન્ડ રોડ ફોરમનો બહિષ્કાર કરશે અને કહ્યું હતું કે જે દેશ સાર્વભૌમત્વ અને સરહદની એકતા જેવી મહત્ત્વની સમસ્યાઓની અવગણના કરે જેમાં જોડાવવા કોઇ દેશ પસંદ નહીં કરે. નવી દિલ્હીની ચિંતાની…

કૃષ્ણનગરી વૃંદાવન હોળીના રંગે રંગાઈ, બાંકે બિહારી મંદિરના દ્વાર ખુલતા રંગોની છોળો ઉડાવી

રંગોના તહેવાર હોળીની દેશભરમાં ધૂમ છે. કૃષ્ણનગરી વૃંદાવન હોળીના રંગે રંગાઈ ગયું છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં રંગોના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. બાંકે બિહારી મંદિરના દ્વાર ખુલતાની સાથે ભક્તો ભગવાનના દર્શન કરવા અધિરા બની ગયા અને બાંકે…

હોળીમાં રંગીન મિજીજીઓની તો ખેર નથી, મહિલા સાથે ગંદી હરકત કરી તો….

હોળીનો તહેવાર રંગ અને ઉલ્લાસથી ભરપૂર હોય છે. આ તહેવાર લોકો ધામધૂમથી ઉજવે છે. પરંતુ આ તહેવારમાં જોશમાં તમે ક્યાંક અજાણતા કાયદાના સકંજામાં ફસાઇ શકો છો. કારણ કે હોળીમાં મહિલાઓ પણ રંગોથી રમતી હોય છે. તેવામાં જો કોઇ પુરુષ તેની…

લોકસભા ચૂંટણીને લઈ બસપા સુપ્રીમો માયાવતીનું આ મહત્વનું એલાન

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ દેશ હિત અને જનહિતને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમના નિર્ણયને સ્વીકારે તેવી આશા વ્યક્ત કરી છે. બસપા સુપ્રીમો માયાવતીએ બુધવારે પોતે લોકસભા ચૂંટણી…

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો, સંસદ, ન્યાયપાલિકા, મીડિયા અને સૈન્યના અપમાનનો લગાવ્યો આરોપ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સંસદ, ન્યાયપાલિકા, મીડિયા અને સૈન્યનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મોદીએ પોતાના મૈ ભી ચોકીદાર કેમ્પેઇનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૃ કરી દીધો છે. મોદીએ એક ઓડિયોના…

લોકસભા ચૂંટણી 2019: આજે ભાજપ 250 ઉમેદવારોના નામની પહેલી યાદ કરશે જાહેર

લોકસભા ચૂંટણીને લઈને એક બાદ એક ભાજપની ચૂંટણી સમતિની ત્રણ બેઠકો યોજાઈ છે અને આજે ભાજપ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. આજે ભાજપ 250 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. જેમાં ઉત્તર પ્રદેશની 35, બિહારની તમામ 17, મહારાષ્ટ્રની…

જો આ એરલાઇન્સ બંધ થશે તો 23,000 લોકોની નોકરી છીનવાશે

જેટ એરવેઝને લોન આપનાર બેંકો એરલાઇન્સ ચાલુ રહે તે માટે શક્ય તમામ પ્રયત્નો કરશે તેમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશકુમારે બુધવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એરલાઇન્સ બંધ થવી ગ્રાહકો અને હરીફાઇ માટે યોગ્ય નથી.  નાણા પ્રધાન અરુણ…

જમ્મુ કાશ્મીરમાં CRPFના જવાને પોતાના જ સાથીઓને ગોળી મારી દીધી, ત્રણના મોત

જમ્મુ કાશ્મીરના એક શિબિરમાં સીઆરપીએફના એક જવાને બુધવારે પોતાના ત્રણ સાથીઓને ગોળી મારી દીધી. ઘટનામાં ત્રણ જવાનોનું મોત થઈ ગયું છે. ઘટનાની જાણકારી સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. તેમણે જણાવ્યું કે ઘટના ઉધમપુરના બટ્ટલ બલિયાન વિસ્તારના 187માં બટાલિયન શિબિરની…

નરેન્દ્ર મોદીએ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને પબ્લિસિટી મિનિસ્ટર ઓફિસ બનાવી દીધી : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પીએમઓ એટલેે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને પબ્લિસિટી મિનિસ્ટર ઓફિસ બનાવી દીધી છે. પોતાના પ્રચાર અને વાહવાહી માટે મોદીએ પીએમઓનો દુરુપયોગ કર્યાનો…

નિરવ મોદીની ધરપકડ મુદ્દે વિપક્ષે સરકાર પર લગાવ્યો આ આરોપ

નિરવ મોદીની ધરપકડ મુદ્દે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો હોવાથી માત્ર મત મેળવવા જ ટૂંકા ગાળા માટે નિરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી.  કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે નિરવ મોદી જેવા…

નિરવ મોદીની રોલ્સ રોઈસ, પોર્શ મર્સિડિસ, ટોયોટા ફોર્ચ્યુનર સહિતની 11 મોંઘી ગાડીઓ અને પેઈન્ટિંગ્સની હરાજી

ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ દ્વારા નિરવ મોદીની કેટલીક સામગ્રી હરાજી કરવાની છૂટ મળી છે. અબજો રૃપિયાનું કૌભાંડ કરનારા નિરવ પાસેથી પૈસા વસૂલવા માટે તેના ૧૭૩ જેટલા કિંમતી પેઈન્ટિંગ્સ અને ૧૧ મોંઘી મોટરકારની હરાજી થશે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ…

લંડનમાં ખુલ્લેઆમ ફરી રહેલો 14 હજાર કરોડથી વધુનો કૌભાંડી આખરે ઝડપાયો, 29મી સુધીના રિમાન્ડ મંજૂર

૧૪ હજાર કરોડથી વધુનું કૌભાંડ આચરી લંડન ભાગી ગયેલા નિરવ મોદી વિરુદ્ધ કાર્યવાહી શરૃ થઇ ગઇ છે. બુધવારે લંડનમાં નિરવ મોદીની ધરપકડ કરી લેવામાં આવી હતી, જે બાદ તેને અહીંની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે નિરવ મોદીને રિમાન્ડ પર…