Archive

Category: NRI

પાકિસ્તાનના થશે ખસ્તાહાલ : નવા ઓર્ડરો બંધ, એક ટ્રક નહીં કરે LOC ક્રોસ

ભારતએ પાકિસ્તાનની મજબૂત ઘેરાબંધી કરી દીધી છે. આર્થિક મોરચે નબળા પાકિસ્તાનને ભારતે આર્થિક મોરચા પર જ સંપૂર્ણપણે ઘારી લીધું છે. એક તરફ ભારતથી પાકિસ્તાન જતા માલની સપ્લાય ધીમે ધીમે ઠપ થઇ રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાંથી માલ મંગાવવાના નવા ઓર્ડર…

પાકિસ્તાનને યુદ્ધની ધમકી આપનાર દેશે સબમરિનમાંથી એક ક્રુઝ મિસાઇલ લોંચ કરી

હોરમુઝની ખાડીમાં હાલમાં ચાલી રહેલી વાર્ષિક સૈન્ય ડ્રિલ દરમિયાન ઇરાને પહેલી જ વાર એક  સબમરિનમાંથી એક ક્રુઝ મિસાઇલ લોંચ કરી હોવાનું ઇરાની સમાચાર સંસ્થાએ કહ્યું હતું. ઇરાનમાં હાલમાં જ આતંકવાદી હુમલા મામલે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, ત્રાસવાદીઓને પોષવાનું બંધ કરે…

કારમાં યુવક- યુવતી મનાવતા હતા અંતરંગ પળો અને થયું એવું કે થઈ ગયું મોત

ઈંગ્લૈંડમાં બનેલી આ ઘટના કોઈપણ વ્યક્તિને ધ્રુજાવી દેનારી અને યુવક -યુવતીઓ માટે આંખ ઉઘાડનાર છે. અહીંના 20 વર્ષના ટોમ પુટ અને નિક્કી વિલ્સ એક ગલીમાં કાર પાર્ક કરી એકબીજા સાથે અંતરંગ પળો માણવામાં વ્યસ્ત થયા અને તે જ સમયે કારમાં…

નસીરુદ્દીન શાહનો વિવાદ સરહદને પેલે પાર, ઇમરાન ખાને કહ્યું આવું

બોલિવૂડના અભિનેતા નસરુદ્દીન શાહનો વિવાદ સરહદને પેલે પાર પહોંચી ગયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નસીરુદ્દીન શાહને ટાંકીને કહ્યું છે કે ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ અસહિષ્ણુતા છે. મોહમંદ અલી ઝીણા આ જાણતા હતા એટલે તેમણે પાકિસ્તાનની રચના કરી હતી. દરમિયાનમાં ઇમરાન…

બાળકીઓને કારમાં પૂરી માતાએ આખી રાત કરી પાર્ટી, બેનાં મોત થઈ ગયાં

બાળકો માટે આપણે હંમેશાં કેઇ પણ કરી છૂટવા તૈયાર હોઈએ છીએ. બાળકનો રડવાનો અવાજ સંભળાય તો આપણો જીવ ઊંચો નીંચો થઈ દજાય કે શું થયું પણ તાજેતરમાં જ અમેરિકાના ટેક્સાસમાં એવી ઘટના ઘટી છે કે, જે વાંચીને તમને ગુસ્સો અાવી…

વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારતીયો ટોપ પર : વિશ્વ બેંક

વિશ્વ બેંક દ્વારા જારી એક આંકડામાં દાવો કરવામાં આવ્યો હતો કે વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારત આજે પણ ટોચના દેશોમાં ટોપ પર છે. ફરી વખત મોટા પ્રમાણમાં વિદેશથી ભારતમાં ધન મોકલવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે…

18 કરોડનો વીમો લઇ ઓસ્ટ્રેલિયામાં પાર્ટનર સાથે રહેવા ગે પતિએ કરી હતી હત્યા, થયો ખુલાસો

ઇંગ્લેન્ડમાં ગુજરાતી મૂળના અને વ્યવસાયે ફાર્માસિસ્ટ જેસિકા પટેલની હત્યા થઇ હતી. નોર્થ ઇંગ્લેન્ડના મિડલબરોમાં રહેતા ગુજરાતી મૂળના મિતેશ પટેલ (37)ને કોર્ટે પત્ની જેસિકા પટેલ (34)ની હત્યાનો દોષિ ગણાવી આજીવન કેદની સજા સંભળાવી છે. જેસિકા આ જ વર્ષે 14 મેના રોજ તેના…

ગોવિંદાના ‘કિસી ડિસ્કો મેં જાયે’ ગીત પર પાકિસ્તાનના પોલિસ ઓફિસરે કર્યો એવો ડાન્સ કે…

પોલીસની નોકરી એ જવાબદારી ભરી છે. ક્યારેક મજાકમસ્તી ભારે પડી જાય છે. આવું જ થયું છે એક પાકિસ્તાની પોલીસ ઓફિસર સાથે. ઘરમાં એક મહિલા સાથે ટીકટોક પર એક વીડિયો બનાવવામાં નોકરી ખોવાનો વારો આવ્યો છે. ટીકટોક આજે લોકપ્રિય થઈ રહી…

દિકરાને વિદેશ મોકલવાનો શોખ હોય તો ચેતી જજો, યુવકની લાશ ઝાડ પર લટકતી મળી

માણસોને વિદેશમાં જવાનો શોખ આજે આસમાને છે. પરંતુ એક એવો અજીબ કિસ્સો સામે આવ્યો છે. કેનેડામાં એક ભારતીય યુવાનુ શંકાસ્પદ મૃત્યુ થયું છે. તેની લાશ ઘરની બહાર આવેલા ઝાડ પર લટકતી મળી હતી. તેના પરિવારજનો આ ઘટનાને હત્યા ગણાવે છે…

વેઇટરને એક બિલાડીએ 10 કરોડ ડોલરની આસામી બનાવી દીધી, રસપ્રદ છે કિસ્સો

મોટા ભાગે લોકો તેના ઘરમાં પાલતુ પ્રાણીઓ પાળવાનુ પસંદ કરે છે. જેમાંથી મોટાભાગના લોકો ઘરમાં કૂતરાને પાળવાનુ પસંદ કરે છે. લોકો વિચારે છે કે કૂતરાને પાળવો તેના માટે ફાયદાકારક બની શકે છે. કારણ કે કૂતરો તેના ઘરની રખેવાળી કરવામાં મદદ…

બ્રિટેનની મહારાણી કરતા 10 ગણા વધુ સમૃદ્ધ છે આ મહિલા, અબજોપતિઓમાં થયા સામેલ

બ્રિટેન (યુકે)માં વિશિષ્ટ વ્યવસાય, ઓનલાઇન શરત કંપની બેટ 365 ગ્રુપ સ્થાપક અને સીઇઓ ડેનિસ કોટેસ બ્રિટેનની મહારાણી કરતા 10 ગણા વધુ સમૃદ્ધ છે. આ અવતરણ એકાઉન્ટ્સના નવીનતમ અહેવાલો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બ્લૂમબર્ગ અબજોપતિઓની અનુક્રમણિકા અનુસાર, 51 વર્ષીય ડેનિસ…

શ્રીલંકામાં નહીં થાય ચૂંટણી, સંસદભંગના નિર્ણયને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો

શ્રીલંકાની સુપ્રિમ કોર્ટે સંસદ ભંગ કરવાનો રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ જે નિર્ણય આપ્યો હતો એને રોકી દીધો છે અને એટલું જ નહીં પણ સિરીસેના તરફથી કરવામાં આવેલી ચૂંટણીની તૈયારીઓને પણ પૂરી રીતે રોકી દેવામાં આવી છે. સિરીસેનાએ 26 ઓક્ટોમ્બરે પ્રધાનમંત્રી રાનિલ…

જેટલાં રંગની પાઘડી પહેરું છું તેટલા રંગની રૉલ્સ રૉય્સ રાખીશઃ શૂન્યમાંથી કર્યુ સર્જન

આજે આપણે એક એવા અબજોપતિ સરદાર વિશે વાત કરીશું જેમણે સોશ્યલ મીડિયા પર પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. આ વાત છે ઇંગ્લેન્ડમાં રહેતા અબજોપતિ શિખ બિઝનેસમેન રુબેન સિંહની. જેમની પાસે એક કે બે નહીં પરંતુ 7 અલગ અલગ…

અચાનક ગુમ થયો જાપાનનો આ આઈલેન્ડ, શોધખોળ ચાલુ

જાપાનમાં એક આખો આઇલેન્ડ જ ‘ગુમ’ થઈ ગયો છે. મામલો છે જાપાનનાં હોકાડાડો નામનાં વિસ્તારનો. આ આઇલેન્ડ પર વસતી ન હતી. આઇલેન્ડનું નામ એસાન્બે હનાકીતા કોઝીમા છે. ઘણા દિવસોથી કોઈ પણ આ આઇલેન્ડને નોટિસ ન કરતા હતા અને અચાનક તે…

દિવ્યાંગની કદર: વિકલાંગને બસમાં ન ચઢવા દીધો તો ડ્રાઈવરે બધાને નીચે ઉતાર્યા

એક બસ ડ્રાઈવરની ખૂબ વખાણ થઈ રહ્યાં છે. કેમ કે કામ જ એવું બીરદાવવા લાયક કર્યું છે. આ બસ ડ્રાઈવર છે જાપાનનો. જ્યારે એક વ્હીલ ચેયરનાં સહારાથી ચાલનાર માણસને બસમાં જગ્યા ન આપી તો ડ્રાઈવરે આખી બસ ખાલી કરાવી. Hier…

આરોગ્ય વિભાગની લાપરવાહી: અહીં જન્મે છે હાથ વગરનાં બાળકો, કારણ હજુ અજ્ઞાત

ફ્રાન્સમાં હાથ વગરનાં અને હાથની વિકૃતિ ધરાવતા બાળકોનો જન્મ એ મોટી ચર્ચા છે. હવે ફ્રાન્સની સરકારે દેશવ્યાપી સ્તર પર આ કેસની તપાસ કરવાનું નક્કી કર્યું છે. ફ્રાન્સની પબ્લિક હેલ્થ એજન્સીના વડા ફ્રોન્સસ્વા બોડલનએ તેની પુષ્ટિ આપી છે કે પ્રથમ વખત…

અમેરિકામાં ભારતીય કપલનું 800 ફૂટ ઊંચાઈએથી પટકાતા મોત, કારણ અકબંધ

કેલિફોર્નિયાના જોસમિટી નેશનલ પાર્કમાં એક ભારતીય કપલની 800 ફૂટની ઊંચાઈએથી પડવાથી મૃત્યુ થયું. સૈન ફ્રાંસિસ્કો ક્રોનિકલના સમાચાર મુજબ, વિષ્ણુ વિશ્વનાથ (29) અને મીનાક્ષી મૂર્તિ (30) નું યોસેમીટી નેશનલ પાર્કમાં ટાફ્ટ પોઇન્ટથી પડવાથી મૃત્યુ થયું. તેમની ઓળખ અમેરિકામાં રહેતી ભારતીય દંપતિની…

ફૉર્બ્સમાં ચમકેલા ગુજરાતી વૈજ્ઞાનિકને અમેરિકામાં ગરબામાં પ્રવેશ ન મળ્યો, કહ્યું હિંદુ નથી લાગતા

એવું નથી કે મંદિરોમાં પ્રવેશની લડાઈ માત્ર ભારતમાં જ થતી હોય છે. અમેરિકા જેવા દેશમાં પણ ઘણી વખતે આવો નજારો જોવા મળે છે. અમેરિકાના ઍટલાન્ટામાં એક ભારતીય સાયન્ટિસ્ટને મંદિરમાં ઘૂસવા દેવામાં આવ્યો નહી. કારણ બતાવવામાં આવ્યું કે તેમનું નામ હિંદુઓ…

હાર્દિકના ઉપવાસ : નરેશ પટેલની મધ્યસ્થી છતાં અાજે પારણાંમાં અા પ્રશ્નો પણ નડશે

હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસનો આજે 14મો દિવસ છે. તેની તબિયત વધુને વધુ લથડતી જાય છે ત્યારે જે હાર્દિક પટેલના પારણાં થાય તે માટેના તમામ પ્રયાસ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ કરવાના છે. તેઓ આજે અમદાવાદ બે વાગ્યાની અાસપાસ હાર્દિક પટેલની ઉપવાસી…

રિઝર્વ બેન્કે લીધેલા અા નિર્ણયથી ATMમાં જનારને પડી શકે છે ધરમધક્કો

ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશન (આઇબીએ) રિઝર્વ બેન્ક પાસેથી કેશ લોજિસ્ટિક્સ કંપનીઓ (સીએલસી)ની સમયમર્યાદામાં રાહત માંગી છે અને નેટવર્થ વધારીને એક અબજ રૂપિયા કરવા કહ્યું છે. તેઓએ નવા પરિવહન અને સિક્યોરિટી પેરામીટર્સમાં રાહત માંગી છે, જેના લીધે ઇન્ટરચાર્જ ફી વધશે, આ ફી…

દુબઈમાં ભારતીયે જીતી કરોડોની લૉટરી, આંકડો જાણી આંખો પહોળી થઈ જશે

સંયુક્ત અરબ અમીરાત (UAE)ના શહેર દુબઈમાં એક ભારતીયે 10 લાખ ડૉલર એટલે લગભગ 7 કરોડ રૂપિયાની લૉટરી જીતી છે. ખલીજ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આટલી મોટી રકમ જીતનારનું નામ સંદીપ મેનન છે અને તે ડ્રો જીતનાર 132મો ભારતીય છે. મીડિયા રિપોર્ટસ…

ભરૂચના કારમાડ ગામના યુવકની લૂંટના ઈરાદે દક્ષિણ આફ્રિકામાં કરાઈ હત્યા

વિદેશ ભણવા કે કમાવા જતા સંતાનો દરેક માતા-પિતા માટે અભિમાનની બાબત હોય છે તેમનું અભિમાન ત્યારે પસ્તાવા તરીકે ત્યારે બદલાઇ જાય છે જયારે સંતાન વિષે દુઃખદ સમાચાર પ્રાપ્ત થાય છે. વિદેશમા ભારતીય લોકો પર હુમલાના સમાચારો આપણને અનેક વાર સાંભળવા…

બ્રિટનની સ્કૂલમાં ભારતીય બાળકોને અંડરવિયરમાં ચમચી છુપાવવાની સલાહ, કારણ ચોંકાવનારું

બ્રિટીશ શાળાઓમાં બળજબરીથી લગ્નને રોકવા માટે, ભારતીય બાળકોને વિચિત્ર તુક્કો બતાવવામાં આવી રહ્યો છે. બ્રિટનના લીડ્ઝની એક સ્કૂલમાં બાળકોને ચમચીનું વિતરણ કરવામાં આવ્યું છે અને તેમને કહેવામાં આવ્યું છે કે જો તેઓ બળજબરીથી લગ્ન કરવાનું ટાળવા માંગતા હોય, તો પછી…

ભારત છોડીને વિદેશ ભાગી જવું અત્યારે એકદમ સરળ , ગણતરીના મહિનામાં મળતું નાગરિકત્વ

ભારત છોડીને વિદેશ ભાગી જવું અત્યારે એકદમ સરળ છે. વિજય માલ્યા અને નીરવ મોદીના કિસ્સા જાણીતા છે પરંતુ બીજા ઘણા લોકો આ પ્રક્રિયામાં વ્યસ્ત છે. દુબઈ અને અન્ય ફાઇનાન્શિયલ સેન્ટર ખાતે આવેલી ફર્મ્સ કેટલાય ભારતીય વેલ્થ મેનેજરો, ટેક્સ પ્રેક્ટિસનર અને…

342 કિલોમીટરની અંધવિશ્વાસની દોડ : સામાન્ય લોકો જ નહીં પ્રધાનો પણ અટવાયેલા

અંધવિશ્વાસમાં દિલ્હીના બુરાડીના અગિયાર લોકોએ આત્મહત્યા કરવાનો મામલો તાજો છે. પરંતુ ભારતમાં વિશ્વાસ અને અંધવિશ્વાસની વચ્ચે સામાન્ય લોકો જ નહીં પણ પ્રધાનો પણ અટવાયેલા છે. કર્ણાટકના લોકનિર્માણ વિભાગના પ્રધાન એચ.ડી. રેવન્ના પણ કદાચ આવા જ એક મામલાને કારણે દરરોજ પોતાની…

અેરલાઈનનો મેગા મોનસૂન સેલ, જલદી કરો : 999 રૂપિયામાં મુસાફરી કરો

સ્પાઇસ જેટ તમારા માટે ફક્ત 999 રૂપિયામાં ઉડ્ડયન ભરવાની તક લઇને આવ્યું છે. એરલાઇને પોતાનું મેગા મોનસૂન સેલ શરૂ કર્યું છે. આ માત્ર ડોમોસ્ટિક ઉડ્ડયન અને એક તરફની મુસાફરી માટે જ છે. આ મેગા મોનસૂન સેલ 4થી 8 જુલાઇ સુધી…

અજીબ ઘટના : નકલમાં માહેર પોપટોઅે ચોરને પકડાવી દીધા, જાણો કેવી રીતે….

કોચી શહેરની એક દુકાનમાં શનિવારની રાતે ચોરી કરવા ઘુસેલા ત્રણ તસ્કરોને કદાચ કલ્પના પણ નહી હોય કે તેઓ જેને ચોરી કરીને લઈ જઈ રહ્યા છે. તે વસ્તુ તેમને જેલની હવા ખવડાવશે. બન્યુ એમ હતુ કે કોચીના કલુર વિસ્તારમાં રહેતા સતીશ…

માનસરોવર યાત્રા : 1500 તીર્થયાત્રીઓ ભારે વરસાદને કારણે નેપાળમાં ફસાયા

કૈલાસ માનસરોવરની યાત્રા પર જઈ રહેલા અને પાછા ફરી રહેલા પંદરસોથી વધારે તીર્થયાત્રીઓ ભારે વરસાદને કારણે નેપાળમાં ફસાયા છે. નેપાળમાં ભારતીય દૂતાવાસના આંકડા પ્રમાણે 525 તીર્થયાત્રીઓ સિમીકોટમાં, હિલ્સામાં 550 અને તિબેટ તરફ પાંચસો જેટલા તીર્થયાત્રીઓ ફસાયા છે. ભારતીય દૂતાવાસ સતત…

પીઅોકેમાં સર્જિકલ સ્ટ્રાઈક : 21 માસ બાદ એક વીડિયો સામે આવ્યો

શૌર્ય માટે ભારતીય સેનાની ખ્યાતિ પહેલા અને બીજા વિશ્વયુદ્ધથી માંડીને આઝાદ ભારતના પાકિસ્તાન સાથેના ચાર અને ચીન સાથેના એક યુદ્ધમાં દુનિયાએ જોઈ છે. ઉરી ખાતેના સૈન્ય છાવણી પરના હુમલા બાદ 18 જવાનોની શહાદતનો બદલો પણ ભારતીય સેનાએ આવી જ બહાદૂરી…

મહારાષ્ટ્રના નાસિકમાં વાયુસેનાનું સુખોઈ-30 એમકેઆઈ યુદ્ધવિમાન ક્રેશ

મહારાષ્ટ્રના નાસિકમાં વાયુસેનાનું સુખોઈ-30 એમકેઆઈ યુદ્ધવિમાન ક્રેશ થયું છે. ટ્રેનિંગ દરમિયાન ફાઈટર પ્લેનના ક્રેશ થયા બાદ તેમા સવાર બંને પાયલટ સુરક્ષિત હોવાના અહેવાલ છે. સુખોઈ-30 એમકેઆઈના બંને પાયલટ પેરાશૂટથી ક્રેશ પહેલા ઈજેક્ટ થવામાં સફળ રહ્યા છે. નાસિકના ઓઝર નજીક એરફોર્સનો…