Video: રાજકોટના જેતપુર નજીક ટ્રેનની અડફેટે બે સિંહણના મોત થતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ વિસ્તારમાં પ્રથમ વખત આવી ઘટના બનતાં DCF સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો

જાહેરાત