VIDEO: યુવાઓને ભાગવતના સર્ટિફિકેટના જરૂર નથી: પ્રિંયકા ગાંધી
સોર્સ : gstv
સંઘ સુપ્રીમોએ જેન-ઝીના આંદોલન પર કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુવાઓને મોહન ભાગવતના સર્ટિફિકેટની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે,મોહન ભાગવતે એક સંવાદમાં શિક્ષણ સહિતના મુદ્દે જેન-ઝીની ફરિયાદો યોગ્ય ગણાવી. ભાગવતે કહ્યું કે, જો યુવાઓ ફરિયાદ કરે અથવા અવાજ ઉઠાવે તો તેના પર દેશદ્રોહીનો ટેગ લગાવવો યોગ્ય નથી અને સુધારા માટે જેઝીનું આંદોલન જરૂરી હતુ.

